________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮) नारी जगमां ते भली, जेणे जायो पुरुषरतन ।। તે સત નિત પાપ નમું, ગામ તે ધન ધન ?
ભાવાર્થ-નારી કામદેવની તલાવડી છે. તેમાં સકળ સંસાર ડૂબી ગયે. દુનિયાના સર્વ મનુષ્ય, પશુઓ ને પંખી વગેરે સવે નારીરૂપ તલાવડીમાં ડૂબી ગયા અને બુડાબુંડ થઈ રહી. કેાઈ સહાય કરનાર પણ ન રહ્યું. ફક્ત સદગુરૂના જ્ઞાન વિના અને સંતેની સહાય વિના બુડેલાઓને તારનાર કોઈ નથી. જેઓ વીસ વસાના પુરૂષે કહેવાય છે. દુનિઆમાં જેઓ સારામાં સારા ગણાય છે, તેઓ પણ નારીરૂપ તલાવડીમાં ડૂબી જાય છે અને ડૂબી જશે અને ભૂતકાળમાં અનેક મનુ ડૂબી ગયા. વીસવસાના મનુષ્યોને પણ નારી સંગથી કલંક ચલ્યાં કે જેઓને કંઈપણુ વાંક નહોતા. માટે હે મનુષ્ય ચેત !! તું સ્ત્રી રૂપી તલાવડીમાં ડૂબી ન જા. જ્યાં કામ છે અર્થાત્ વિષયની વાંછા છે ત્યાં રામ એટલે પ્રભુ, પ્રગટતા નથી. મુંજરાજા ઘણે બળીઓ અને ઘણે વિદ્વાન હતો પણ સ્ત્રીને સંગે ઘેર ઘેર ભીખ માગી અને રે હાલે મરી ગયે. ચંડઅદ્યતન રાજાએ ઉદાયી રાજાની સાથે સ્ત્રીને માટે યુદ્ધ કર્યું અને તેમાં તે હાર્યો અને દુનિયામાં તે દાસીપતિ તરીકે પ્રસિદ્ધ થયે. અભયકુમાર કે જે પાંચસે મંત્રીઓમાં મુખ્ય મંત્રી હતા અને શ્રેણિક રાજાનો મુખ્ય પ્રધાન હતો તેને પણ વેશ્યાએ શ્રાવિકાનું રૂપ લઈ ઠચે, અને માળવાના રાજાના કેદી તરીકે તેને બનવું પડયું. કરણ વાઘેલા રાજાનું પરસ્ત્રીના મોહથી રાજ્ય ગયું અને તેને વગડે વગડે ભટકવું પડ્યું. ચાંપાનેરના પતાઈ રાવળ રાજાનું રાજ્ય પરસ્ત્રીના મેહથી ગયું. પરસ્ત્રીના મેહથી સિદ્ધરાજ રાજાને શાપ લાગ્યું અને સ્ત્રીના ફંદામાં ફસાઈ જવાથી પૃથુરાજે દિલ્હીનું રાજ્ય ગુમાવ્યું. રાવણ જેવા મહા બળવાન્ રાજા, પરસ્ત્રી સીતાના મેહથી રણમાં રગદોળાયે. તે મનુષ્ય! તું નારીને અબળા નહીં જાણીશ, પણ પુરૂષને દુર્ગતિમાં રખડાવવા માટે તે તે સબળા છે. તેમજ તે અમૃતની વલિ નથી પણ એ તે વિષની વકિલ છે. તેના રસથી અનંત જન્મ મરણનાં દુ:ખ છે. સ્ત્રીરૂપી વેલડીની
For Private And Personal Use Only