________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩)
चंडरुद्र गुरु स्कंध करी || रजनी कीयो विहार ||
શિષ્ય ષત પામીયો ! ઉતમ પુરુ વત્ત ધારી || {RE || ભાવા —ગૃહસ્થાવાસના ત્યાગ કરીને આષાઢામુનિએ ચાત્રિદીક્ષા અંગીકાર કરી અને દ્વાદશાંગીને અભ્યાસ કર્યો, પણ પુરૂષ વેદના નિકાચિત લાગાવલિકર્મના ઉદયથી તે વેશ્યાના સંગમાં આવ્યા, અને ભેગાવલીકમ ભાગવવા લાગ્યા, વેશ્યાએ એક દિવસ રાજાને ત્યાં આષાઢામુનિ સારૂં નાટક કરે છે એવી પ્રશંસા કરી. રાજાએ માષાઢામુનિને માનપૂર્વક ખેલાવ્યા, આષાઢામુનિએ ભરતનુ નાટક કર્યું, દેવી લબ્ધિ શક્તિના મળે ભરતનું અને બાહુમલીનુ યુદ્ધ દેખાડયું, સર્વાં ચરિત્ર ભજવી અતાવ્યું, રાજાએ કહ્યું કે ભરતનું તમે દૈવી નાટક ખતાવ્યું પણ ભરતને આરીસાભુવનમાં કેવળજ્ઞાન થયું હતું, એટલું બાકી રહે છે. આષાઢા મુનિએ આરીસાભુવન બનાવ્યું અને અનિત્ય ભાવના ભાવતા તે કેવલજ્ઞાન પામ્યા, ધન્ય છે એવા આષાઢામુનિવરને ! ! સુશિષ્ય પંથક મુનિ પેાતાના ગુરૂ શિથિલાચારી બની ગયા હતા તાપણુ તેમની પાસે રહી તેમની સેવા કરી, અને તેમનો ગુરૂસેવા ભક્તિથી તેમના ગુરૂ પાછા વૈરાગ્યભાવનાથી જાગ્રુત્ થયા. એવા પથક મુનિને કાડાવાર વંદના કરૂ છું. આવા ગુરૂભક્ત શિષ્યાથી પૃથ્વી રત્નવતી ગણાય છે. એક નગરીમાં એક શેઠના પુત્ર હતા, તે પરણીને શ્રી ચંડરૂદ્ર આચાર્ય પાસે દન કરવા આવ્યેા. પેાતાના મિત્રએ પોતાના મિત્રની મશ્કરી કરતાં કહ્યું કે ગુરૂ મહારાજ ! આ અમારા મિત્રને દીક્ષા આપે. એતા દીક્ષા લેવા આવ્યેા છે. ચડદ્રાચાર્ય ઘણા ક્રોધી હતા. તેથી તે આ મશ્કરી સહન ન કરી શકયા અને તુર્તજ પેલા પરણેલા છેકરાને પકડી ખળજોરીથી સાધુની દીક્ષા આપી દીધી ! પેલા શેઠના પરણેલા પુત્રે વિચાર કર્યા કે દીક્ષા લીધી તે લીધી, હવે મૂકાય નહીં. હવે મારે સંસારમાં પાછું જવું નથી. એમ દૃઢ નિશ્ચય કરીને ગુરૂને આ સ્થળે રહેવામાં ઘણી હાનિ છે એમ સમજાવી રાત્રે વિહાર કર્યા. ગુરૂ રાત્રે દેખતા નહાતા તેથી તેણે ગુરૂને પેાતાના સ્ક ધ ઉપર બેસાડી દીધા અને રાત્રીમાં તેણે ગમન કર્યું. રાત્રે અંધારામાં આડા અવળે ચાલવા લાગ્યા, કાઇ ઠેકાણે ખાડા આવે, કોઇ ઠેકાણે ટેકરા
For Private And Personal Use Only