________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ર
( ૫ )
તે આત્મા છે. સર્વ સ્થાવર જંગમ દ્રવ્ય ભાવ આદિ અનેક પ્રકારના તીર્થોના રાજા અને અનેક તીર્થાંના પ્રવક તથા જનક-માત્મા છે, આત્માના અસંખ્યાતાપ્રદેશ છે અને એકએક પ્રદેશમાં અનંત જ્ઞાન, દન, ચાારત્ર રહેલુ છે. માત્મારૂપ શત્રુંજયના એકએક પ્રદેશરૂપ કાંકરાનું ધ્યાન ધરતાં એક એકપ્રદેશ રૂપ કાંકરાએ અનંતા અનંતા મુનિયા કેવલજ્ઞાન પ્રગટાવીને કેવલજ્ઞાન પામ્યા છે, પામશે માટે દ્રવ્યુભાવથી સિદ્ધાચલ તીર્થની યાત્રા કરવી. અષ્ટાપદ પ ત એ પ્રકારે છે. દ્રવ્યથી અષ્ટાપદ પત છે તે ઉપર ચાવીશ તીર્થંકરોનાં દેરાસરા છે, અને ભાવ થકી અષ્ટાપદ પર્વત છે તે ચેાગનાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, એ આઠ સ્મગરૂપ આઠપ હાવાથી તે અષ્ટાપદ કહેવાય છે. તથા પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિ છે તે ભાવથી અષ્ટાપદ પ ત છે. મદગિરિ દ્રશ્ય અને ભાવથી એ પ્રકારે છે. દ્રવ્યથી આખુ પર્યંત તે તીર્થ છે અને ભાવ થકી બ્રહ્મરંધમાં કરોડા અશ્વ શુભ પરિણામવાળી વૃત્તિયાના અર્થાત્ શુભ અધ્યવસાયાના અબ્દ ઘણેા સમૂહ છે તે અણુ દ પ ત છે, તેની ભાવથકી યાત્રા જાણવી. તથા દ્રવ્ય ભાવથી સમ્મેતશીખરની તથા ગિરનારની યાત્રા કરીને આત્માને પરમાત્મા બનાવવા એજ સત્ય ક બ્ય છે, ऋषभ शांति जग नाम जे || पास अने वरधमान || पांचे तीरथ प्रणमत || नित वाधे जीव वान ॥ १६३ ॥
उत्तम नरनारीतणा || नाम कहां मांहि ||
ते नाम निरंतर लीजीए । जिम सहि आनंद थाय ॥ १६४ ।। ए आतम शिक्षा भावना || जे सुणे हर्ष पार || નનિય તત ઘર સંખે ॥ પુત્ર શત્ર પરિવાર ॥ ?
| ભાવા —શ્રી ઋષભદેવ, શ્રી શાન્તિનાથ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર સ્વામીદેવ એ પાંચતી કહેવાય છે. એ પાંચ તીર્થંકરની પ્રતિમાઓના સમૂહ હાય છે તેને પંચ તીથી કહે છે. શ્રી ઋષભદેવનું ચરિત્ર વિચારવાથી અને મનન કરવાથી આત્મામાં શ્રી ઋષભદેવના જેવા ગુણે ખીલે છે તથા શ્રી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only