________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ )
www
ભાવા —હવે ગ્રંથકર્તા ગચ્છશુરૂ પટ્ટપર પરાની પ્રશસ્તિ જણાવે છે. તપાગચ્છમાં શ્રી આણુ દુવિમલસૂરિ થયા, તેમણે જગચંદ્રસૂરિ પછીથી કિચેાદ્ધાર કર્યો. પાંચ પાંચ હજાર સાધુઓના અને હજારા સાધ્વીઓના પરિવારે તે હિંદમાં વિહાર કરતા હતા તે મહા તપસ્વી હતા. તેમણે શ્રી માણિભદ્રવીરની મગરવાડામાં સ્થા પના કરી.તેમના અનેક શિષ્યા મહા વિદ્વાન થયા, મહાજ્ઞાની થયા, તેમણે અઠ્ઠાઇ, અઠ્ઠમ, છઠ્ઠ, ઉપવાસ, આંબિલ વિગેરે અનેક પ્રકા રનાં તપ કર્યાં, તેમણે મન અને પાંચ ઇંદ્રિયે વશમાં કરી માત્માને પવિત્ર બનાવી દીધા, તે અનેક ચમત્કારોથી વિભૂષિત થયા.હિંદના ઘણાખરા દેશે!માં ઉગ્ર તપશ્ચર્યા કરીને વિહાર કર્યાં, એવા વીરશાસનના દીપાવનારા અને પાંચ પ્રકારના પ્રમાદને દૂર કરી પચ મહાવ્રત તથા પંચાચાર પાળનારા એવા શ્રી આણુ દૃવિમલસૂરિને હુ થી નમસ્કાર કરૂં છું, વંદુ છું. તેમના શિષ્ય અને પટ્ટધર શ્રી વિજયદાનસૂરિમહાસાધુ પુરૂષ થયા, કે જેઓના પગે મેવાડ, મારવાડ વિગેરે દેશના રાજાએ પડ્યા. શ્રી વિજયદાનસૂરિ મહારાજ, મહાપ્રભાવક મહારાજ હતા અને મહાપુણ્યવંત હતા. તેમની આજ્ઞાઓને મેાટા મોટા રાજાએ પણ મસ્તકે ચઢાવતા હતા, તેમણે શ્રી ધર્મ સાગરજી ઉપાધ્યાયને તથા શ્રી હીરવિજયસૂરિજીને દીક્ષા આપી હતી. ગુજરાત, સૌરાષ્ટ્ર, મેવાડ, મારવાડ, કચ્છ, માળવા વિગેરે સર્વ દેશેામાં તેમણે વિહાર કર્યો હતા. તે વખતના સર્વાંગચ્છના આચાર્યમાં તે મહાન હતા. ઉપશમ રસના કૃષક સમાન એવા શ્રી હીરવિજયસૂરિજી થયા. શ્રી વીરપ્રભુના શાસનમાં તે મહાપ્રભાવક થયા. તેમણે દક્ષિણ દેશમાં વ્યાકરણ આદિ શાસ્ત્રો ના અભ્યાસ કર્યા અને મહાન વિદ્વાન થયા, સાગરના જેવા ગંભીર, ચંદ્રના સમાન શીતળ, સૂર્યના જેવા તેજસ્વી, પૃથ્વીના જેવા ક્ષમા વંત, પાણીના જેવા નિર્મળ, અગ્નિના જેવા કર્મરૂપ કાને આળનાર અને વાયુના જેવા અપ્રતિબદ્ધ, આકાશના જેવા નિ:સ ંગ, એવા શ્રી હીર વિજયસૂરિ મહારાજ થયા, તેમણે દિલ્હીના બાદશાહ અકખરને પ્રતિમધ્યે અને તેની પાસે પશુ પંખીઓની દયા પળાવી, ગાયાની દયા પળાવી, તથા પર્યુષણ પર્વના મમારી પડતુ વજ
For Private And Personal Use Only