________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(48)
મહાભયંકર દુકાળ પડે અને તેમાં લાખા કરાડા મનુષ્યેાના સહાર થઇ જવા, મોટા કરાડાધિપતિયાનું ઘડીકમાં ભિખારી થઈ જવું એ સર્વ પાપ કની માયા છે અથવા શેતાનના શેતરજ છે. પાપનાં મૂળ અને પુણ્યનાં ફળ સાક્ષાત્ જીવા ભગવી રહ્યા છે, તેા પશુ દુનિયાના મનુષ્યે પાપ કર્મના ત્યાગ કરતા નથી તે એક માટુ આશ્ચર્ય છે. હિંદમાં બાવન વીરા થયા, તેઓને પણ કમ થી દુઃખા વેઠવાં પડ્યાં હતાં. આલીયા, પીર, પેગંબર, દેવ, દેવી, જોગણીઓ વગેરે સર્વને કર્મ રૂપ શેતાન નડે છે. જેઓ આત્માની સેવા કરે છે તેઓ કર્મોના નાશ કરે છે. કર્મની આગળ ઇંદ્રાદિક દેવાનુ કશુ પશુ ચાલતુ નથી અને તેઓને પણ દેવલાકમાંથી દેવલાકના આયુ. ષ્યના ક્ષય થાય છે, ત્યારે મનુષ્યલેાકમાં અવતાર લેવા પડે છે. માટે દુનિયામાં કની આગળ કાજીનુ પણ અભિમાન ચાલતુ નથી. કર્મ, દુનિયામાં અનાદિકાળથી જીવાની સાથે લાગેલું છે. કર્યું છે તે અપેક્ષાએ ઇશ્વર છે પ્રભુ છે, અને તે માખી દુનિયાને કો છે, અપેક્ષાએ એમ કહેવુ તે પણ સત્ય છે. બાયબલના ઈશ્વર અને કુરાનના ખુદા તે એમાં જેવી શક્તિ છે તેવી શક્તિ ખરેખર કર્મ રૂપ પ્રભુમાં છે એમ જૈનશાસ્ત્રો જણાવે છે. તથા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વરમાં જેવી શક્તિ છે તેવી શક્તિ ખરેખર રોગુણી, તમે ગુણી, સત્વગુણી એવા કર્મમાં રહેલી છે. એમ જૈનશાસ્ત્રો અપેક્ષાએ જણાવે છે. દૃઢ પ્રહારી નામના એક ચાર હતા. તેણે બ્રાહ્મણ, ગ, ખાળ, સ્ત્રીહત્યા કરી હતી, તે મહાપાપી હતા પણ તેણે સાધુના સમાગમથી ચારિત્ર અંગીકાર કર્યું" અને પાપકમના પશ્ચાત્તાપ કરીને તથા ધ્યાન ધરીને તે કેવલજ્ઞાન પામ્યા. કર્મ ગમે તેટલુ બળવાનુ છે તા પણુ મનુષ્ય જો પ્રભુના ખરેખરા ભક્તતથા ખરા ત્યાગી અને છે તા છેવટે તે કર્મ શયતાનને હરાવીને પરમાત્મ પદ પ્રાપ્ત કરે છે. આત્માના ખળ આગળ કર્યું ના મળના પરાજય થાય છે માટે કાઈએ ક સાગવતાં કાયર ન થવુ, અને કર્મના ઉદય છે, ઉદય છે એમ માની આળસુ ન બનવુ. કર્મના કરાડેા ઉદયમાં પણ તેના સામું કરાડા ઉપાયાથી લડવું ને લડવુ, તેથી છેવટે આત્માને જ ત્ય થાય છે અને કર્માંના પરાજય થાય છે.
For Private And Personal Use Only