________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ )
એમ શ્રી જીનેશ્વર ભગવાન કહે છે. જે મનુષ્ય દાન, શીયળ, તપ અને ભાવનાની આરાધના કરે છે, તે મુકિતપદને પામે છે, જે મનુષ્ય દાન. શીયળ, તપ અને ભાવનાની આરાધના કરે છે, પણ તેની સાથે અન્ય લેાકેાની નામ દઇ નિંદા કરે છે તેની સર્વ ધર્મ - કરણી ધૂળમાં ભળી જાય છે. પ્રભુની ગમે તેવી મહાભિત કરનારા મનુષ્ય પણ જો અન્ય લેાકેાના નિન્દક હાય છે અને અન્યનાં મ ઉઘાડાં પાડે છે તે તે મુક્તિપદ પ્રાપ્ત કરી શકતા નથી. જાતિ ચંડાળ કરતાં નિદ્રુક, કર્મ ચંડાળ છે. પરના દોષ દેખનારા નિર્દેક ભૂંડના કરતાં પણ ઘણેા અપવિત્ર છે, મોટા મેાટા તપસ્વીઓ–મેટા મોટા મુનિવરે। પણ નિંદાથી મેાક્ષ પામ્યા નથી, નિ ંદા કરનારાઓ આવતા ભવમાં ઘણા નિદાય છે, અને તેએના નીચ અવતારેા થાય છે, નિંદુકની દષ્ટિ અવળી હાય છે તે દુધમાંથી પણ પૂરા કાઢવા તૈયાર થાય છે. નિદકને અન્યના ગુણા રૂચતા નથી પણ અન્યના દોષો જોવા ગમે છે. જેમ દારૂડીયાના મુખમાંથી દારૂની ખદખાઇ નીકળે છે તેમ નિંદકના મુખમાંથી નિદાની ખદાઇ નીકળે છે. નિદક દુલ્હન લેાકેાની વાર્તાઓ સત્ય મનાતી નથી. ભંગીયાએ ટાપલામાં વિષ્ટા ભરે છે, તેમ નિ ક દ ન લેાકેા છે તે અન્ય મનુષ્યેાની નિ દારૂપ વિજ્ઞાને પેાતાના મુખમાં ધારણ કરે છે, તેથી તે ભગીઆએના કરતાં અતિ નીચ છે. પશુઓને મારનારા કસાઈઓ કરતાં પણ નિંદકા પેાતાની જીભરૂપી તરવારાથી મનુષ્યાને મારનારા મેટા કસાઇએ છે, માટે નિદાની ટેવ વારવી. નિંદા વારતાં ઘણા દાષા રાકાય છે અને તેથી આત્માનું કલ્યાણ થાય છે.
શ્રી સુલસા અને રેવતીએ શ્રી મહાવીર પ્રભુને ઘણા ભાવથી દાન વહેારાખ્યુ તેથી આગામી ભવમાં તીર્થંકર થશે, ઉત્કૃષ્ટ દાનનુ ફળ આ ભવમાં પણ ક્ળે છે. સાધુઓને દાન દેવાથી દાતાર અવશ્ય સુખી થાય છે. કરેાડા નિન મનુષ્યે દાન આપી ધનવંત થઈ ગયા અને થાય છે. અમદાવાદના શેઠ દલપતભાઈ ભગુભાઇએ ગરીમેને ઘણું દાન આપ્યું તથા સુપ્રસિદ્ધ શેઠાણી ગંગાબેન ઘણું દાન ઢે છે. શેઠ જમનાદાસ ભગુભાઇ તથા શેઠ માણેકલાલ મનસુખભાઈ ગરીમાને તથા પાંજરાપાળેામાં દાન દેવામાં હજારો-લાખા રૂપીઆ
For Private And Personal Use Only