________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ )
पूरव कोडीने उखे | पाली चारित्र सार ॥ सुकृत सुखो सवी तेहनुं । खिणमां होवे छार
}} ૦૧ ||
पर अवगुण सरसवसमा ।। अवगुण निज मेरु समान ॥ तो कां निंदा करे पारकी ॥ मूरख आण निज सान ॥ ७१ ॥
For Private And Personal Use Only
ભાવાથ —જે મનુષ્યેા પ્રભાતમાં ઉઠી પરમનુષ્યની નિંદા કરે છે અને અન્ય મનુષ્યને કૂડાં આળ ચડાવે છે અને કૂડાં આળ દે છે, પ્રભાતમાં પ્રભુનું નામ પણ દેતા નથી, પ્રભુનું ધ્યાન ધરતા નથી અને પ્રભુના નામના જાપ કરતા નથી અને જ્યારથી ઉચ્ચા ત્યારથી વૈર, ઝેર અને કલેશના વિચારા કર્યો કરે છે, અને નિંદા વિકથા કરે છે તેવા મનુષ્યેા ચંડાલના કરતાં પણ મહા ખરાખ છે. તે પેાતાના જન્મ એળે ગુમાવે છે. જેઓ છ છ મહીનાના ઉપવાસ કરે છે અને લુખા પાખા આહાર લે છે, પણ જેઓ પારકી નિદા કરે છે, તેવા મહા તપસ્વીએ પણ બીજાઓની નિંદા કરીને દુર્ગતિમાં જાય છે. નિંદક ચેાથેા ચંડાળ છે. માટે કાઇનુ ં નામ દઇ તેની અંગત નિ ંદા ન કર !!! દુનિયામાં સર્વ મનુષ્યા, અનેક દોષ અવશુહુથી ભરેલા છે. કાઇના મેાલ ચુવે છે તે કાઇનાં નેવાં ચુવે છે. દાષા તે દરેકમાં હાય છેજ, હજારા દાષા છતાં કેઇનામાં એક ગુણુ હાય તા તેની પ્રશ ંસા કરવી. ગુણાનુરાગી બનવાથી સમ્યગ્ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્યેા છ છ મહીનાના ઉપવાસ કરે છે, એમ ક્રોડ ક્રોડ વરસ સુધી તપ કરે છે એવા તપ કરનારાએ પણ ક્રોધથી સજમ તપ હારી ગયા અને ક્રુતિના મેમાન થયા. તે હું જીવ ! તુ શી ગણત્રીમાં છે ? માટે કાઇના પર ક્રોધ ન કર અને કોઇની નિંદા ન કર. ક્રોધ અને નિંદાનેા ત્યાગ કરવાથી તુ પ્રભુપદ પામીશ. અન્યમનુષ્યેામાં સરસવ સમાન અવગુણેા છે અને હે જીવ! તારામાં મેરૂ સમાન અવગુણા છે, તે તું પેાતાની નિંદા ન કરતાં પારકી નિ ંદા કયાં કર્યા કરે છે. અન્યની નિંદા કરતાં તારામાં ગુણે। આવતા નથી અને અન્યના અવગુણા ટળતા નથી, માટે દોષની દ્રષ્ટિ ત્યાગી દે !! તું પેાતાના દોષ દેખીને તેને ત્યાગ કરવા પ્રયત્ન કર ! પરની નિદાના ત્યાગ કરવા એ માટું તપ છે.