________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩):
ઉપદેશ આપે તેથી વાનરે સુગરીની શીખામણું ન માનતાં ઉલટે સુગરીનો માળો વિખેરી નાખી તેને ઘર વિનાની કરી મૂકી. કોધી મનુષ્યના લેહીમાં ઝેર થાય છે, તથા તેના વીર્યમાં પણ ઝેર થાય છે, તેથી તેના સંતાને પણ નબળાં થાય છે. દુરાત્મા ક્રોધીઓથી પચીશ
જન દૂર રહેવું તે સારું છે. જેઓ ગુણ ઉપર અવગુણ કરે તેની સંગતિ છાંડવી. દુર્જન દુષ્ટ લોકો સારૂં કરનારનું બરૂ કરે છે તથા તેઓના સંગથી પગલે પગલે માથાશુલ થવાના પ્રસંગે ઉભા થાય છે. જે મનુષ્ય પોતાનામાં રહેલા દુર્ગુણ દોષ દુરાચાર દુર્વ્યસનની નિંદા કરે છે અને તેને ટાળવા પ્રયત્ન કરે છે તે જગમાં જીવતા છે. બાકી પારકા દોષની નિંદા કરનારાઓ તે મરેલાજ છે. નિંદક ભંગીઆની પેઠે અન્યાનાં મળમૂત્ર ઉપાડનારા અને ધેનારા જાણવા અને તે દુર્ગતિમાં જાય છે. જે નિદકો અન્ય ગુણવંત મનુવ્યોમાં જે કંઈ છતા અગર અછતા દે રહ્યા હોય છે તેની નિંદા કરીને ગુણવંતેના મળમૂત્ર ધુવે છે, એવા દુર્જનો કરોડ વર્ષો સુધી જગમાં છે. કારણકે તેવા નિંદક ભંગીઆઓથી સજન મનુષ્ય ચેખા થાય છે અને તેઓ મલીન થઈ પાપ બાંધી દુર્ગતિમાં જાય છે. માટે એવી નિંદક દશાને ત્યાગ કરવામાં જ લાભ છે–
सजन दुरजन जाणीये, जन मुख बोले वाण ।। સન મુણ અમૃત ત્તવે, દુર્બન વિષની થા છે ૭૭ | નરમા ચિંતામF સંદી, ઝા (છે) તું મમ હૃાર | धर्म करीने जीवडा, सफल करो अवतार ॥७८ ।। सकल सामग्री ते लही, जिणे तरीया संसार ॥ प्रमादव भव का भमे, कर निज हिये विचार ॥ ७ ॥ दियो उपदेश लागे नहीं, जो नवी चिंते आप ॥
आप सरूप विचारतां, छुटीजे सवी पाप ॥८० ॥ जेणि रस पाप किया तुमे, तिणि रस तुं कर धर्म ॥ अखत्र नखत्र भव अनंतना, छुटीजे सवी कर्म ॥१॥
For Private And Personal Use Only