________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧ ) પડતું મૂકતાં વચ્ચમાં દેવે ઝીલી લીધા. એક દિવસ તે વિહાર વા ગયા, અજાણમાં વેશ્યાના ઘેર જઈ ધર્મ લાભ દીધો. વેશ્યાએ કહ્યું કે હું તે વેશ્યા છું, અહીં તો ધર્મલાભ નથી પણ કમ લાભ છે. ભેગ ભેગવવા હોય તે આવે. લક્ષ્મી વિના કંઈ વળે નહિ. નંદિષેણે દ્વાર આગળથી લક્ષમીના સંકલ્પ તરણું હલાવ્યું તેથી દેવે સાડીબાર કે ડિ સોનૈયાની વૃષ્ટિ કરી, તેમણે જાણ્યું કે નિકાચિત ભેગાવલિ કર્મ ભોગવવાંજ પડશે તે ભોગવ્યા વિના છૂટકો નથી. તેથી મહા વૈરાગી છતાં વેશ્યાના ઘેર રહી દરરોજ દશ દશ મનુને પ્રતિબોધી સાધુ બનાવતા હતા અને પિતે ભગભગવતા હતા. એક દિવસ વેશ્યાએ કહ્યું કે તમે ખાવા જલદી ઉઠે, પણ નવજનને પ્રતિબોધી દશમા સોનીને પ્રતિબોધતા હતા, સોની મનમાં વિચારતો હતો કે જે કામગ ખરાબ છે તો નંદિપેણ પોતે કેમ ભેગવે છે? વેશ્યાએ ઘણી ઉતાવળ કરી ત્યારે નંદિષેણે કહ્યું કે દશને પ્રતિબંધવાની પ્રતિજ્ઞા છે માટે તેમાં એક બાકી છે તેથી કેમ ખાઉં? વેશ્યાએ કહ્યું કે ત્યારે તમે દશમા થાઓ, નદિષેણે જાણ્યું કે હવે ભોગવલિકમ ટળ્યાં છે એમ જાણે તેમણે તુર્ત ચારિત્ર ગ્રહણ કર્યુંશ્રી આદ્રકુમારે દીક્ષા અંગીકાર કરી, પાછા એક શેઠની પુત્રીના પતિ ભાવ આગ્રહથી અને ભેગાવલિકના નિકાચિત ક.
દયથી શેઠની પુત્રી સાથે ઘર બાધ્યું, એકપુત્ર થયો ત્યારે સંયમ લેવા ઈછા કરી. તે લધુપુત્રે માના કથનથી પિતાને દીક્ષા ભાવ જાણ્યો અને તેણે પિતાને સુતરના બાર તાંતણાથી વીંટ્યા, તેથી પુત્ર ના સ્નેહે આદ્રકુમાર બાર વર્ષ સુધી પાછા ઘરમાં રહ્યા અને પછીથી ચારિત્ર અંગીકાર કર્યું. શ્રી નેમિનાથના પાંચસે મુનિએ અને શ્રી પાશ્વનાથના ચાર મુનિએ ભેગના લીધે સંયમ તજી ઘરબાર માંડયો. આ બધી નિકાચિત પ્રારબ્ધ કર્મની લીલા છે. ઘણાં નિકાચિત ભેગાવલી કર્મનો ઉદય આવે છે ત્યારે તેના સામા ઉભા રહીને મેટા તપસ્વીઓ પણ તે કર્મને જીતી શકતા નથી અને તે વખતે પાછા પડી જાય છે. ત્યાં જીવ કરતાં કર્મબલવાનું હોય છે તેથી શક્તિમરેડે જીવકી ઉદય કર્મ બલવાનુએ ન્યાય ઘટે છે, તેથીજીવેને દેશ ત્યાં અલ્પ હોય છે અને કર્મને દોષ ત્યાં હોય છે.
For Private And Personal Use Only