Book Title: Atmashikshabhavnaprakasha Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 54
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭) મનમાં અહંકાર રહી ગયો હતો. શ્રી રાષભદેવ ભગવાનને બાહુબળીની બહેને પુછયું કે, બાહુબળી કેમ આપની પાસે આવતા નથી? ત્યારે પ્રભુએ સઘળું વૃત્તાંત જણાવ્યું, તેથી બાહુબલીની સાથ્વી બનેલી હેને ત્યાં જઈને કહ્યું કે, વીરા ગજથકી નીચા ઉતરો, ગજ ચઢે કેવલ ન હોય રે, વીરા ! બાહુબલીએ એ શબ્દ સાંભળે અને બેન કહે છે કે હું હાથી ઉપર ચઢ્યો છું પણ હું તો ત્યાગી છું, એમ વિચાર કરતાં કરતાં સમજાયું કે બેન, અહંકાર રૂપ હાથી પર હું ચહ્યો છું એમ જણાવે છે, તે સત્ય છે. પછી તેમણે નાનાભાઈઓને વાંદરાને નિશ્ચય કરીને એક ડગલું ભર્યું ત્યાં જ તેમના હૃદયમાં કેવલજ્ઞાન પ્રગટયું, શ્રી ગજસુકુમાલ વેરાગી હતા. તેમણે બાવીશમાં તીર્થંકર નેમિનાથને બોધ સાંભળી દીક્ષા અંગીકાર કરી અને સ્મશાનમાં જઈ કાઉસગ્ગ ધ્યાનમાં રા, શ્રી કૃષ્ણ વાસુદેવના નાનાભાઈ ગજસુકુમાલના સસરા સેમિલે પોતાના જમાઈને દીક્ષા લીધેલા દેખી વિચાર્યું કે ગજસુકુમાલે મારી પુત્રીનો ભવ બગાડ્યો, માટે તેનું વૈર વાળવાની બુદ્ધિએ ગજસુકુમાલના શીર્ષ પર માટીની પાળ કરી તેમાં અંગારા ભર્યા, પણ ગજસુકુમાલે સમતાધારી તેથી તે મુક્તિ પદ પામ્યા, શ્રી મેતાર્ય મુનિના શરીરને સનીએ વાધરથી વિંટયું, મેતાર્ય મુનિએ સોનીના ઘરમાંથી સુવર્ણના ય ચેર્યા નહોતા તે પણ સોનીને શંકા આવી, તેથી મેતાર્યને વાધરે વીંટી માર માર્યો તેથી પણ મેતાર્ય મુનિએ સમતાભાવ ધારણ કર્યો અને મુક્તિ પદ પામ્યા, સોનીનાં જવલા પાછા મળતાં તે મેતાર્યમુનિને રહરણ વસ્ત્ર લઈ સાધુ થયો અને તે પશ્ચાત્તાપ કરી સંયમ પાળી સગતિમાં ગયે. सुकोसल सुकुमाल मुनि । वलुयु वाघण अंग ॥ बाप निजामि मा भखि । शिवपुरी वरी मन रंग ॥१२०॥ पूरवभव प्रिया शियालणी । तन भख्यो अवंती सुकुमाल ॥ નત્તિની પુનમ વિમાનનાં ! પો મુ તપાસ ૧૨૧ | पंचशत शिष्य खंधकतणा । पाणी पील्या सोय ॥ શિવનયર શિવ પામયા ૪ સમતા જ ગાય / ૧૨૨ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124