________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૦ )
સૈનિકા સહિત તેની પાછળ પડ્યો. શેઠની પુત્રીને ચિલાતીપુત્ર તરવારથી મારી અને તેનું મસ્તક લઇ વનમાં ગયે. શેઠ પાછા વળી ગયા. ચિલાતીપુત્ર વનમાં એક સાધુને કાઉસગ્ગધ્યાને રહેલા દીઠા, અને શેઠની પુત્રી કે જેને પકડીને પેાતાની સ્રી કરવાની હતી. તેને મારી નાખી તેથી તેને વૈરાગ્ય થયા. તેણે સાધુને તરવારથી ભય દેખાડીને સત્ય ધર્મ પુછયેા. મુનિરાજે ઉપશમ, સવર અને વિવેક એ ત્રણ શબ્દ કહ્યા અને આકાશમાં ઉડી ગયા. ચિલાતીપુત્રે ઉપશમ, સવર અને વિવેકનું સ્વરૂપ વિચારવા માંડયુ, અને કીડીઓએ રૂધિરના પ્રસંગને લઇને તેના શરીરને ઘણા ચટકા ભર્યા, પણ ચિલાતીપુત્ર સમભાવે રહ્યા. ઉપશમ, સવર અને વિવેકનું સ્વરૂપ ભાવતાં ભાવતાં તેમના અંતના પડદા ખુલી ગયા, અને શુકલ ધ્યાનમાં સ્થિર થઇ કેવલજ્ઞાન પામી મેક્ષે ગયા. મહા પાપી પુરૂષા પણ જ્ઞાન, ધ્યાન, સમભાવ, સમાધિથી મેાક્ષપદ પ્રાપ્ત કરે છે. અર્જુ નમાલી શ્રી મહાવીર સ્વામી પ્રભુના વખતમાં થયા હતા. અર્જુનમાલી એક યક્ષની પૂજા કરતા હતા. તેની સ્રીનાપર સાત વઢ પુરૂષા રાગી થયા હતા. અર્જુનમાલી અને તેની સ્ત્રી જયારે યક્ષના મ ંદિરમાં હતાં ત્યારે સાત વડે પુરૂષો લાગ જોઇને આવ્યા અને અર્જુનમાલીને પકડી ખાંધ્યા અને તેનાં દેખતાં તેની સ્ત્રીની સાથે વ્યભિચાર કર્મ કર્યું. અર્જુનમાલીને ઘણા ક્રોધ થયા અને તેણે યક્ષને પેાતાની સહાય ન કરી તેનેમાટે યક્ષને ઠપકા આપ્યા, તેથી અર્જુનમાલીના શરીરમાં યક્ષ પેઢા અને મુદ્ગરવડે સાત પુરૂષાને મારી નાખ્યા, અને દરરાજ રાજગ્રહીની બહાર અર્જુનમાલી ક્રૂરતા હતા અને સાત પુરૂષોને માર્યા ખાદ શાંત થતા હતા. રાજગૃહી નગરીની અહારવૈભારગિરિ પર્વત ઉપર ચાવીશમા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુ પધાર્યા હતા અને શ્રેણિકરાજાએ ઢ ઢરા પીટાવ્યેા હતા કે અર્જુનમાલીના ભયથી સવારમાં કાઇએ બહાર જવુ નહીં. શ્રી પ્રભુ મહાવીરદેવના ઉપાસક એક સુદ ન નામના શેઠ હતા તે તેા ભક્તિના રાગથી અર્જુનમાલીના ભય ન ગણુતાં પ્રભુને વાંદવા નગરની બહાર નીકળ્યા. એવામાં સામે અર્જુ - નમાલી મળ્યા તે મુદ્ગર લઇને મારવા દેાડ્યો. સુદન શેઠે પ્રભુ
For Private And Personal Use Only