________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬) ગતાં ક્ષણમાં દૂર થાય છે માટે ધર્મમાં અત્યંત રાગ ધારણ કર, અને દુનિયાદારીની જૂઠી જંજાળથી દૂર થા!! હે જીવ! ક્ષણે ક્ષણે દુનિયાના પદાર્થો બદલાય છે. સવારમાં જે સૂર્ય ઉગે છે તે સૂર્ય સાંજે આથમે છે. જે પેદા થાય છે તેનો નાશ થાય છે. જે જમે છે તે મરે છે. કેઈની સદા એક સરખી દશા રહેતી નથી. કર્મચગે ચડતીનાં અને પડતીનાં અનેક ચકો શીર પર ફર્યા કરે છે. માટે મનના દુનિયાદારીના સંકલ્પ વિકલનો ત્યાગ કરીને ધર્મમાં ચિત્ત જેડ!! આશાઓ -ઈચ્છાઓ આકાશ જેટલી અનંત છે. તૃષ્ણાને પાર નથી. વાસના એનો અંત નથી. ઈછાઓથી-વાસનાઓથી કદિ સુખ થયું નથી અને થવાનું નથી માટે ઈછાઓનો નાશ કર્યા વિના છૂટકો નથી. માટે ધર્મ કરી લે. ધર્મ વિના જેના દિવસ ગયા તેણે કર્મની ગુલામગીરી કરી, અને કર્મને વેઠીઓ બને. હે જીવ!!તું બાહ્ય પદાર્થોને ગર્વ ન કર!! અહંકારથી પડતી જ છે, પણ ચડતી નથી. દુનિયામાં ગર્વ કરવા લાયક કે વસ્તુ જ નથી. માટે દારૂ પીધેલા ઉંદરડાની પેઠે છકી ન જા !કારણકે કાળરૂપી બિલાડી તેને ક્ષણમાં પકડીને મારી નાખશે, માટે ચેત ચેત આળસ મરડીને ઉઠ !! कर्मे को नवि छुटीया ॥ इंद्र चंद्र नरदेव ॥ राय राणा मंडलीक वली ।। अवर नर कुण हेव ॥८७॥ વરત વિસ ઘર ઘર મળ્યા || ગ્રાદ્રિનાથ મજાવંત II
મેવો સુ તે નહ્યાં જ્ઞમાં વર્ણવંત || દર ! पास जिणंद प्रतिमा रही ॥ उपसर्ग कीयो सुरीद ॥ ते उपसर्ग टालीयो । पद्मावती धरणदि ॥८६॥ काने खीला घालीया ॥ चरणे रांधी खीर ।। तेहु नर कर्मे नडयो ॥ चोवीसमा श्रीवीर श्री मल्लि माया तप करी ॥ पाम्या स्त्री अवतार ॥ सुरपति कोड सेवा करी ।। कर्मनो एह प्रकार ॥६१ ॥
ભાવાર્થ–આમાની સાથે કર્મ લાગ્યું છે. અને તે ત્રણ પ્રકારનું છે. દ્રવ્યકર્મ, કર્મ અને ભાવ કર્મ. જ્ઞાનાવરણીય, દર્શના
For Private And Personal Use Only