________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ ) પરસ્પર એક બીજાના પ્રાણુ ચુસાય છે! માટે હે મનુષ્ય! તું પ્રભુનું ભજન કર અને સર્વ પ્રકારના દોષોથી મુક્ત થા! જાગતાં છતાં સ્વશચ્યામાં પેશાબ ન કર! મહારાજાના દ્ધાઓથી સાવધાન થા! સર્વ પ્રકારના દોષથી મુક્ત થા, અને આત્માની મુક્તિ કરવામાં અપાઈ જા! समुद्र दीप सायर सवे। पाम्यो के नर वार ॥ नारी हृदय दो अांगुला । को नवि पाम्यो पार ॥ ५२ ॥ ब्रह्मा नारायण इश्वरा । इंद्र चंद्र नर कोड।। ललना वचने हुवा लालची । रह्या ते बे करजोड ।। ५३ ।। नारी वदन सोहामणो । पण वाघण अवतार । जे नर एहने वस पड्या । तस लुट्यां घरबार ॥५४ ॥ हस्त मुख दीसे भली । करती कारमो नेह ।। कनक लता.बाहीर जीसी। अभ्यंतर पीतल तेह ॥ ५५ ॥ पहेली प्रीत करी रंगस्युं । मीठा बोली नार ॥ नरदास करी जो आपणो, पछे मुके टाकर मार ॥ ५६ ॥
ભાવાર્થ-આ સંસારમાં મનુષ્ય ચામડીના મેહે અને રૂપના મેહે ઘણું મુંઝાય છે અને સ્પર્શેન્દ્રિય તથા આંખના વિષયને પોષે છે અને દુઃખી થાય છે. જે મનુષ્ય સમુદ્રોને અને દ્વીપોને પાર પામે છે તે, મનુષ્ય, નારીના બે આંગળના હૃદયને પાર પામી શકતું નથી અને કામને લીધે મનુષ્ય અંધા થઈ સ્ત્રીના ફંદમાં ફસાય છે અને સ્ત્રીઓ પુરૂષના ફંદમાં ફસાય છે. પુરૂષ અને સ્ત્રી બંને પરસ્પર એક બીજાના શરીર સંબંધથી સુખ માનીને પરસ્પર એક બીજાનાં ગુલામ બનીને મિથ્યા સુખમાં ફસાય છે, અને છેવટે પોકાર કરે છે કે અમને એક બીજાના સંબંધથી સુખ મળ્યું નહીં. સુખ
જ્યાં શોધવાનું હતું ત્યાં શોધ્યું નહીં, અને કામની વૃત્તિઓમાં સુખ શોધ્યું તે મૃગજળ જેવું જૂઠું જણાયું. માટે હે જીવ! તું સ્ત્રીના કંદમાં ફસાઈ ન જા. બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ, ઇંદ્ર, ચંદ્ર, શુક, બૃહસ્પતિ સરખા પણ સ્ત્રીના ફંદમાં ફસાઈ ગયા અને તેના દાસ બની
For Private And Personal Use Only