________________
આગમ-પરિચય
વનસ્પતિકાય
આગમનું મહાભ્ય અને એથી આગમની સુરક્ષા માટે આપણા પૂજ્યશ્રીઓએ કેવી સાધના અને કેવો જબ્બર પુરુષાર્થ આદર્યો હતો એનું અદ્ભુત વર્ણન આપણે સાંભળ્યું. હવે આપણે આપણા મૂળ વિષયને સ્પર્શવા આગમોના પરિચયમાં ડોકિયું કરીએ.
અગિયાર અંગનો ટૂંકો પરિચય ૧. શ્રી આચારાંગસૂત્ર સાર
આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધનું નામ भी आचाराग सूत्रम
નવબંલચેર ઠાણ છે. આચાર એ સાધુના જીવનનો મુખ્ય વિષય છે તેથી, ‘દ્વાદશાંગી'ની અંદર પ્રથમ આચારને લીધો, તેથી પ્રથમ અંગ આચારાંગ. તેના પ્રથમ શ્રુતસ્કંધમાં નવ અધ્યયનો છે. પહેલા શસ્ત્રપરિજ્ઞા અધ્યયનની અંદર જીવનાં શસ્ત્રો કયાં છે અને તે શસ્ત્રો જીવના સંહારમાં કઈ રીતે માધ્યમ બને છે? એ જણાવાયું છે. (૧) બીજું અધ્યયન “લોકવિજય તેમાં સંસાર છોડવા જેવો છે એમ જણાવ્યું છે (૨) ત્રીજા શિતોષ્ણીય અધ્યયનની અંદર અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગો એ સુખદુઃખનાં કારણ છે. ચોથા “સમ્યકત્વ' નામના અધ્યયનમાં જણાવ્યું કે તપ એ એક નિરાળી ચીજ છે કે તપથી ઐશ્વર્ય
પ્રાપ્ત થાય છે, છતાં સમ્યત્વવાળો તે જોઈને સમ્યકત્વથી મુંઝાતો નથી પણ સમ્યત્વમાં દઢ થાય છે. (૩) સમ્યત્વમાં દઢ થયેલો અસારનો ત્યાગ કરીને લોકની અંદર સારભૂત એવી રત્નત્રયીની આરાધનામાં દઢ થાય છે તે પાંચ લોકસાર અધ્યયનનો સાર છે (૪) છઠ્ઠા અધ્યયનમાં રત્નત્રયીની આરાધના કરનારે મોહને હણવો જોઈએ અને તેને હણવા માટે નિઃસંગતા વગેરે કરવાં જોઈએ. એ છઠ્ઠા ધુતાધ્યયન’નો સાર છે (૫) સાતમું મહાપરિજ્ઞા અધ્યયન વિચ્છિની થયેલું છે. સાતે અધ્યયનનો સાર મોક્ષે જવું તે છે, તેથી આઠમા અધ્યયનમાં અન્તક્રિયા
તેઉકાય
ત્રસકાય
આ માચારાંગ સૂત્રમાં જીવનશુદ્ધિના સ્તરને ઊંચું લાવવા માટેનો માર્ગ બતાવ્યો છે, તે માટે ખાસ જરૂરી છે દરેક જીવો સાથે માત્મીયભાવ ઊભો કરવો તો અને તે માટે છ પ્રકારના જીવોની આપણા [ કરવા દ્વારા આચારની શુદ્ધિ શી રીતે કરવી ? તેની સમજૂતિ મા સમાપે છે.
ન આયમ મમ ખલું , જરાક જોકપાલ યાલિત મત છે.
આગમની સરગમ