Book Title: Agamni Sargam
Author(s): Hemchandrasagarsuri
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 80
________________ श्री व्यवहार सूत्रम् વધારે વ્યવહારમાં દૂષિત બને श्री व्यवहार सूत्रम તો શું કરવું જોઈએ? તે રીતે બીજા ઉદેશામાં છે. ગણિ વગેરે કોણ બની શકે તે વિષય ત્રીજા ઉદેશાનો છે. સાધુઓએ કેવી વ્યવસ્થાએ વિહાર કરવો જો ઈએ તે અધિકાર ચોથા ઉદેશામાં છે. સાધ્વીઓ અંગે વિહાર આદિની વ્યવસ્થા પાંચમા ઉદેશોમાં છે. ભિક્ષા , ચંડિલ, વસતિ વગેરેનો વિચાર છઠ્ઠા ઉદેશામાં છે. સાધ્વીઓ અંગે કેટલાક નિયમોનો વિચાર સાતમા ઉદેશામાં છે. વસતિ કેટલી વાપરવી જોઈએ તેનો અધિકાર આઠમાં ઉદેશામાં છે. નવમાં ઉદે શામાં ભિક્ષુ પ્રતિમાનો અધિકાર છે અને 'આલોચના કેવા ભાવથી કરવી, કોને કેટલું પ્રાયશ્ચિત... કોને પદવી આપવી... દશમા ઉદેશામાં પ્રતિમાને અભિગ્રહો, પરીષહ અને પાંચ પ્રકારનો વ્યવહાર વગેરે અધિકાર જણાવી આ સૂત્રને પૂર્ણ કરવામાં આવ્યું છે. ચોથું છેદ-દશાશ્રુતસ્કંધ દશાશ્રુતસ્કંધ- દશા એટલે કલ્પ અને વ્યવહારનો એક શ્રુતસ્કંધ ગણવામાં આવ્યો છે. તેમાંનું આ એકદશાશ્રુતસ્કંધછે. દશાને જણાવનાર અર્થાત આચારદશાને જણાવનાર એવું આ છેદ સૂત્ર. આનો ઉદ્ધાર નવમા પૂર્વમાંથી કરવામાં આવેલો છે. આમાં દશ અધ્યયન પાડવામાં આવેલાં છે. તેમાં પહેલામાં વીશ સમાધિનાં સ્થાનો તેમજ અસમાધિ શાથી થાય તે વિગેરે. બીજામાં એકવીશ દોષોનું નિરૂપણ. ત્રીજામાં તેત્રીશ આશાતનાનો અધિકાર. ચોથામાં આચાર્યની આઠસંપદા વગેરે પાંચમામાં દશ ચિત્તનાં સમાધિસ્થાનો, છઠ્ઠામાં અગિયાર ઉપાસક પ્રતિમા, સાતમામાં સાધુની બાર પ્રતિમા, આનું આઠમું અધ્યયન એટલે પર્યુષણા કલ્પક બારસાસૂત્ર= કલ્પસૂત્ર એટલે સાધુનો આચાર. તે સાધુનો આચાર. તે સાધુનો જણાવતાં મંગળ કરવું જોઈએ. તે મંગળ તીર્થકરોનું આવે આગમની સરગમ શ્રી વ્યવહાર સૂત્ર મેં દંડનીતિ શાસ્ત્ર છે. પ્રમાદાદિ કારકૂથી પુણ્યાત્માઓને લાગતા દોષોને નિવારણની પ્રકિયા જણાવી છે. આલોચના સાંભળનાર, કરનાર બને કેવા હોવા જોઈએ, 'ક્યા આગમોકોને ભણાવવા, પાંચ વ્યવહાર વિગેરે નિરૂપણ છે. મારા પરમકલને છે. ૬૪

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100