Book Title: Agamni Sargam
Author(s): Hemchandrasagarsuri
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 47
________________ श्री ठाणाग सूत्रम 00000 “આઠ”, નવ બ્રહ્મચર્ય વગેરે “નવ” અને પૃથ્વીકાય વગેરે દશ પ્રકારનો સંયમ વગેરે “દશ”. એમ સ્થાનાંગ સૂત્રાની અંદર એકોત્તર વૃદ્ધિએ એકથી માંડીને દશ સુધીના પદાર્થોનું વર્ણન કરવામાં આવ્યું છે, નવાંગીટીકાકાર આ. શ્રીઅભયસુરિજી મહારાજે પોતાનો ખજાનો ભરપૂર આની ટીકામાં ઠાલવ્યો છે. નવ અંગની ટીકામાં આ અંગેની ટીકા તેઓશ્રીની પહેલી ટીકા છે. | ૪. શ્રીસમવાયાંગસૂત્ર સાર આમાં એકથી દશ-૧૦૦-૧૫૦-૨OO એમ હજાર-દશ હજાર-લાખ-બે લાખ કરોડ-કોટી કોટી એ રીતે વૃદ્ધિએ જણાવનારાં ૧૩પ સૂત્રો છે અર્થાત્ જગતના અનંતા પદાર્થોનું જેમાં વર્ગીકરણ કર્યું છે તે આ અંગ મા ઠાલોગ સૂત્રમાં મનના બિન-ભિન્ન પદાર્થોનું વર્ગીકરણ 1 થી ૧૦ સુધીની સંખ્યામાં કર્યું છે. માન્યતત્વને ઓળખવા ઉપયોગી-અનુપયોગી પદાથોનું વિવરણ કરી કનકલ વૃત્તિનું શમન થયા પછી તત્વનાતની બુબિક સ્થિર થાય છે. સિદ્ધાંત મા માગમ સચોટ રીતે સંપાવે છે, श्री समवायाग सब છે. લગભગ અંતે વિશિષ્ટતર સંબંધ ધરાવતા આચારાંગ વગેરે ‘દ્વાદશાંગી'નું વર્ણન જેમાં આવેલું છે તે પૈકીના ૧૧ અંગનો અધિકાર આ ચાલુ પ્રકરણમાં આવે છે, તેથી શેષ ૧૨મા અંગ દૃષ્ટિવાદનો અધિકાર અહીં દેખાડીએ છીએ. દષ્ટિવાદ એટલે બારમું અંગ. તેમાં સર્વભાવની પ્રરૂપણા છે. તેના મૂળ પાંચ ભેદ: (૧) પરિકર્મ (ર) સૂત્ર (૩) પૂર્વગત (૪) અનુયોગ અને (૫) ચૂલિકા. પ્રથમ પરિકર્મના સિદ્ધસેનિયા વગેરે સાત ભેદો છે. અને તે એકેકના ૧૪ ભેદ વગેરે ઉત્તર ભેદો છે. બીજા સૂટા ભેદમાં રૂાક વગેરે અઠ્ઠાવીસ ભેદો છે. ત્રીજા પૂર્વગતમાં ૧૪ પૂર્વનો સમાવેશ થાય છે. તેનાં નામો આ પ્રમાણે છે: આગમની સરગમ CID) | મા સમવાયોગિકમો ૧ થી 100 સુધીની સંખ્યામાં વનનિરૂપણ કરી શ ોડી રવીની સંખ્યાવાળા પદાર્થોનો નિર્દેશ કર્યો છે. છેવટે સખત દ્વાદશાંગી (સર્વ ભાગમો) નો સંક્ષિપ્ત , પરિચય,તીર્થકરો, ચક્રવર્તી વાસુદેવ- બલદેવ-પ્રતિવાસુદેવ વિગેરે ઘણી વસ્તુઓનો સંગ્રહ છે.

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100