Book Title: Agamni Sargam
Author(s): Hemchandrasagarsuri
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 56
________________ ૧૨. ઉવંગસાર-ઉપાંગસારનો ટૂંકો પરિચય) ઉપાંગ પહેલું-ઔપપાતિક સાર શ્રીઆચારાંગ સૂટાની श्री उववाई सूत्रम અંદર આવેલ “ત્યિ ને માયા કવવા” તેની અંદર આવેલ ઉપપાત, તેને લક્ષમાં લઈને આ અંગની રચના કરી છે એટલે ઔપપાતિક ઉપાંગ એ પ્રથમ અંગ આચારાંગનું ઉપાંગ છે. ૩પપતનં-૩પપાત: દેવ નારક ઉપપાત જન્મ અને | સિદ્ધિગમન. તેને આશ્રીને આ ઉપાંગની રચના છે. | ચંપાનગરીના પૂર્ણભદ્ર ચેત્યના વનખંડમાં આવેલા અશોક વૃક્ષ, પૃથ્વીશિલાપટ્ટક, કોણિક રાજા, ધારણી દેવી વગેરે અધિકારનું વર્ણન છે પછી શ્રમણ ભગવાન મહાવીર શ્રી ઉવવાઇ સુત્ર આચારોગ સૂત્રનું ઉપાંગ છે. દેવ-નારકીના ઉપપાત જન્મ, મોક્ષ - મન | | પ્રભુનું આગમન, કોણિકનું વિગેરે મુખ્ય વિષય છે. શ્રેણિક મહારાજની પ્રભુને વાંદવા જવાની અપુર્વ તૈયારી, શ્રેલિક શજીએ કરેલું વીર પ્રભુનું સાધયું, અંબડ તાપસના જીવન-પ્રસંગો તેના સાતસો દોડ્યો, સામૈયા સહિત આવવું. તેવી રીતે વર્ણન કરતાં સાધુના ગુણ, બાહ્ય-અત્યંતર તપ, શ્રી ગૌતમ સ્વામીના સંયત-અસંયત સંબંધી તથા પાપ-આશ્રવ સંબંધી પ્રશ્નો, સમજાવ્યા છે. લોકાસ્તિકાય વગેરેના વર્ણનમાં ચાર ગતિનું આયુષ્ય શાથી બંધાય? ધર્મના પ્રકારઅણગાર અને આગાર ધર્મ એ વર્ણન કરતાં છેવટે ધર્મ કલ્યાણ કરે છે એમ જણાવ્યા પછી પર્ષદા વિસર્જન થઈ ત્યાં સુધીનો અધિકાર આ ઉપાંગમાં જણાવ્યો છે. કેવલી સમુદ્ધાત તથા મોક્ષનું રોમાંચક વર્ણન આ આગમમાં છે. ભૂજ એમ લવ મ હિના ઉપાય છે. આગમની સરગમ

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100