Book Title: Agamni Sargam
Author(s): Hemchandrasagarsuri
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 57
________________ ઉપાંગ બીજું-રાજપ્રમ્નીય પ્રદેશી રાજાએ કેશી ગણધર की रायपसेणी सूत्रम ૧૩) મહારાજને જીવ વગેરે વિષયના જે પ્રશ્નો કરેલા તેને કારણે રચાયેલું આ ઉપાંગ છે, તેથી આનું નામ રાજપ્રશ્નીય છે. શ્વેતામ્બિકા નગરીમાં પરદેશી રાજા નાસ્તિક છે. તેમનો મંત્રી ચિત્રસાર નામનો શ્રાવક છે. રાજાનું હિત ઇચ્છતો તે મંત્રી કેશી ગણધરને મળતાં શ્વેતામ્બિકામાં પધારવાનું ગુરુ મહારાજને આમંત્રણ આપે છે. ગુરુ મહારાજ ઉદ્યાનમાં પધાર્યાથી રાજાને “અશ્વવાહિકાના બહાને ઉદ્યાનમાં લઈ જાય છે, એથી ગુરુ મહારાજ અને નાસ્તિક પ્રદેશી રાજાનું મિલન થાય છે. ક્રમે તે જીવ, તે શરીર, નારકીમાંથી જીવનું નહિ આવવું, માતા દેવનું ન આવવું, અરૂપીપણું, શરીરનો છેદ થવા છતાં અદર્શન વગેરે પ્રશ્નો કરે છે. જવાબથી સંતુષ્ટ થઈ રાજા ક્રમે શ્રાવક ધર્મમાં સ્વીકારે છે, એથી નારાજ રાણી ઝેર આપે છે, રાજા અનશન કરીને કાળ કરી સૂર્યાભ દેવ થાય છે તે અધિકાર આ ઉપાંગમાં છે. થી શયપસેલી એ ય કતાંય સત્રમાં ઉષય છેજેમાં દેશી રાજને રેલ વની શોધ-પરીલા શી ગણધર દ્રારા ૧ બોલ, તેમનું સમાષિ-મૃત્યુ, યાભિદેવ તરીકે ઉપનિ, સમવસરણમાં રેલા ૩ર નાટભગવંતને પૂછેલા નાતીવાદના પનોનું તાવિચરણ આ માગમમાં છે. સિદ્ધાયતની ૧૦૮ નિતિમાનું વર્ણન પણ છે. ત્રીજું ઉપાંગ-જીવાજીવાભિગમ ત્રીજું અંગ ઠાણાંગ-તેનો જે અધિકાર ‘ણે નવે” વગેરે તેને આશ્રીને આ ઉપાંગ રચાયું છે. આની અંદર જે વિભાગો પાડેલા છે તેને પ્રતિપત્તિ' એવા શબ્દથી સંબોધ્યા છે. આમાં નવ પ્રતિપત્તિઓ છે. બે પ્રકાર, ત્રણ પ્રકાર યાવત્ દશ પ્રકાર સુધીનું તેમાં વર્ણન છે. જીવના ભેદો, અજીવના ભેદો, ત્ર-સ્થાવર (૨) સ્ત્રી-પુ-નપુંસક (૩) નારકીતિર્યંચ આગમની સરગમ

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100