________________
૧૧. શ્રીવિપાક-શ્રુત સાર
વિપાકશ્રુત-આમાં વિપાક विपाकांग सूत्रम्
એટલે ફળ :- સુખ અને દુ:ખ. એને જણાવનાર જે આગમ તે વિપાકાંગ. આમાં બે શ્રુતસ્કંધ
છે. પ્રથમ શ્રુતસ્કંધ પુણ્યકર્મનો વિપાક
‘દુઃખવિપાક' નામનો અને બીજો સુખવિપાક નામનો છે. પ્રથમ શ્રતસ્કંધની અંદર મૃગાપુત્ર વગેરે દશ અધ્યયનો છે. બીજા શ્રુતસ્કંધમાં સુબાહુ વગેરે દશ અધ્યયનો છે. સત્તા
મળી હોય તે સત્તાનો જે પાપી વિપાક
દુરુપયોગ કરે છે તે આત્મા તે પાપકર્મને ઉત્પન્ન કરે છે. તેથી તે પાપકર્મને ભોગવવા માટે દુર્ગતિમાં રખડવું પડે છે. તે વાતને જણાવતાં પહેલાં
અધ્યયનમાં -દેષ્ટાન્ત રૂપે - 'મૃગા પુત્ર (લોઢીયો) અને મહામુનિ સુબાહુના પ્રસંગો અદ્દભુત છે. મૃગાપુત્રનું દુ:ખ કેવા પ્રકારનું
છે? જેનો આબેહૂબ ચિતાર તેમાં
વર્ણવાયો છે. આવી રીતે નરક વિગેરેમાં રખડવું, દુઃખો વિગેરે ભોગવવા વિગેરે અધિકાર દુઃખવિપાક શ્રુતસ્કંધમાં વર્ણવાયો છે. તેનાથી ઊલટું સુખવિપાકમાં પુણ્યવાનોએ કઈ રીતે આરાધના કરી? કઈ રીતે કર્યું કયું સુખ મેળવ્યું? અને કઈ રીતે મોક્ષે ગયા? તે અધિકાર આમાં વર્ણવાયો છે. આ રીતે વિપાકસૂત્રનો સાર સંપૂર્ણ થાય છે.
શ્રીવિપાકાંગ સત્રમાં અનાન અવસ્થામાં હિંસા આદિ ભયંકર પાપોના ફલ (વિપાક) રૂપે પરભવમાં કારમી પીડા અનુભવનારા દશ મહાપાપી જીવો ધર્મની ઉત્તમ આરાધનાથી
પરભવમાં સુંદર સુખ અનુભવનાર દશ ધમી છવોનાં ચરિત્રનું વર્ણન છે. |
' ૨૫૦ ગયા ૧૩૫૦ ચોક જયા પારિત્ર ઉપાય છે.
આગમની સરગમ
૩૯