________________
श्री निरयावली सत्र
રથમુશલ' સંગ્રામમાં કાલકાદિ કુમારોએ ઘણા મનુષ્યોનો ક્ષય કરીને નરકનું આયુષ્ય બાંધ્યું અને નરકમાં ગયાં. આમાં બે સંગ્રામો મુખ્ય છે. મહાશિલાકંટક' અને “રથમુશલ’ સંગ્રામ, “મહાશિલાકંટક' એટલે તૃણચૂક વગેરેથી પણ હણાયેલા હાથી ઘોડા વગેરે મહાશિલાકંટક વડે હણાયાની માફક વેદનાને અનુભવે. ‘રથમુશલ” એટલે જયાં મુશલ એટલે સાંબેલુ એનાથી સહિત એવો રથ દોડતો ઘણા મનુષ્યોનો ક્ષય છે, આથી તે “રથમુશલ” કહેવાય. એ રીતે નિરયાવલિકાનો અધિકાર છે.
શ્રી નિરયાવલિકા એ અંતકત દશાંગ સત્રને ઉપાંગ છે. અા માગમમાં કલિક મહારાજએ ચેડા મહારાજાની સામે કરેલ ભીષણ સંગ્રામનું વર્ણન છે જેમા ૮૦ કરોડ જનસંખ્યાની ખુવારી થઈ હતી. લગભગ બધા નરક ગતિમાં ગયા તેથી આ આગમનું નામ
| નર-આવલી- એણી પડયું છે. બીજું નામ કલ્પિક છે.
જ
भी कप्पवडासया सूत्रम
નવમું ઉપાંગ-કલ્પાવતંસિકા કલ્પાવતંસિકા :- તેને બીજા વર્ગો કહેવામાં આવેલા છે અને તેમાં દશ અધ્યયનો છે. આ અનુત્તરોપપાતિકાંગનું ઉપાંગ છે. સૌધર્મ વગેરે કલ્પોની અંદર ઉત્પન્ન થનાર એ પુણ્યવાન પુરુષો હોવાથી આનું નામ કાવતંસિકા એવું પડ્યું છે. પદ્મ વગેરે કુમારો કેટલા વર્ષનો સંયમ પર્યાય પાળીને ક્યા દેવલોકમાં ઉત્પન્ન થયા તે વગેરે અધિકાર આમાં જણાવવામાં આવેલો છે.
ધી ધવૉસિયા સુત્ર મનુત્તરૌપપાતિક શાંગનું ઉપાંગ છે. તેમાં કૅબ્રિક મારાજાના મલ મારિ 10 પુત્રો અને પો- બહાપા તા.૮ ૧૦ શરાધાર પોળોમ પરમાત્મા પાસે દીક્ષા લઇ જુદા જુદા દેવલોકમાં ગયા ત્યાંથી પો જશે. તેમના તપ- ત્યાગ
સેવકની સાધના વિસ્તારથી જણાવાઈ છે.
આગમની સરગમ