________________
*
શ્રી જchયા
૨૧
દશમું ઉપાંગ=પુષ્યિકા પુષ્પિકાઃ- આ પ્રશ્નવ્યાકરણનું ઉપાંગ છે. આ ત્રીજો વર્ગ છે. સંયમ લઈ ગુરુવાસને અંગીકાર કરવાથી પુષ્પિકા એટલે સુખી અને તેનો ત્યાગ કરવાથી દુઃખી એ વર્ણન જેમાં કરાવાયું છે એવું આ ઉપાંગ છે. આ ઉપાંગમાં ચન્દ્ર, સૂર્ય વગેરે દશ અધ્યયનો છે. બહુપુત્રિકા' વગેરેનો અધિકાર આમાં જ આવી જાય છે.
આ પુમિકા માગયશ્રી પબ વ્યાકરણ સૂત્રના ઉપાંગ તરીકે છે. પરમાત્મા શ્રી વીર પ્રભુને ૧૦ દેવ-દેવીઓ અદ્ ભુત સમૃદ્ધિ સાથે પુષ્પક વિમાનમાં બેસી વંદનાથે ખાવે છે. તેમના
પૂર્વભવ ભગવાન શ્રી વીરપ્રભુ ગૌતમસ્વામીને જણાવે છે. વધુમાં સૂર્ય-ચંદ્ર-મકબહત્રિકા દેવી-પૂર્ણભદ્ર -માણિભદ્ર -દા - શીલ આદિની રોમાંચક કાની અાપેલી છે.
ર.
श्री पुप्फचूलिया सूत्रम
અગિયારમું ઉપાંગ પુષ્પચૂલિયા=પુષ્પચૂલિકા
પુષ્પચૂલિકાઃ- ચોથા વર્ગ તરીકે પુષ્પચૂલિકાનો અધિકાર છે. વિપાકાંગનું આ ઉપાંગ છે. સિરિ વગેરે દેવીઓના આમાં અધિકાર છે. શરીર ધોવું વગેરે અધિકાર પુષ્પચૂલાને ઉદેશીને થયો તેને આશ્રીને આ વર્ગનું નામ પુષ્પચૂલિકા એવું પડ્યું છે. શરીરની શુશ્રુષા એ શું કરે? અને એને માટે પ્રાયશ્ચિત્ત વગેરે લેવું પડે. આમાં પુષ્પચૂલા મુખ્ય હોવાથી આ ઉપાંગનું નામ પુષ્પચૂલિકા એવું પડ્યું છે.
શ્રી પૃથયુલિકા સૂત્ર એ વિપાકત્રનું ઉપાંગ છે. બી જૂતિ આદિ ૧૦ દેવીમોની પૂર્વભવ, સહિત કથાનકો છે. શ્રી દેવી પૂર્વભવમાં ભુતા નામની સ્ત્રી હતી. તેને શ્રી પાર્વનાથ 'ભગવાને નિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા કરાવી હતી. બાદિનું સુંદર વિવરણ છે.
આગમની સરગમ