Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 44
________________ ઉપોદ્યાત નિયુક્તિ છે ઉપોદ્ઘાત-નિયુક્તિ છે - x - x - x૦ પે મંગળની ચાલુ અનુયોગ સાધ્ય છે, તે બતાવે છે, કેમકે તે શ્રુતજ્ઞાનનો અનુયોગ સ્વ-પર પ્રકાશક તથા ગુરુને આધીન છે. કહ્યું છે કે- અહીં શ્રુતજ્ઞાન વડે અધિકાર છે. શિકા] જો આવસ્યકનો અનુયોગ છે, તો ‘શ્રુતજ્ઞાનનો’ એમ કહેવું અયુક્ત છે. [સમાધાન શ્રુતમાં આવશ્યકનું સમાવાપણું છે, તે બતાવવા માટે આમ કહ્યું છે. પ્રિ] જે આવકનો અનુયોગ છે, તો આવશ્યક અંગ છે કે અંગો ?, શ્રુતસ્કંધ છે કે શ્રુતસ્કંધો ? અધ્યયન છે કે અધ્યયનો ? ઉદ્દેશક છે કે ઉદ્દેશકો ? (ઉત્તર) આવશ્યક શ્રુતસ્કંધ અને અધ્યયનો છે. બાકીના વિકલ્પો થતાં નથી. પ્રશ્નો નંદીના વ્યાખ્યાનમાં અંગપ્રવિટાદિ શ્રુત નિરૂપણામાં આની અનંગતા કહી જ છે, પછી આ શંકા શા માટે ? (ઉતર] નંદીની વ્યાખ્યાનો નિયમ બતાવવા છે. દરેક શાસ્ત્રની આદિમાં નંદી અધ્યયનનો અર્થ કહેવો એવો નિયમ નથી. પ્રિન] મંગળને માટે શાસ્ત્રની આદિમાં અવશ્ય નંદી કહેવાય છતાં અનિયમ શા માટે ? જ્ઞાનના નામ માગણી મંગળપણું હોવાથી અવશ્ય અવયવ અભિઘાના કવિ નથી, તે ન કરતાં શંકા થાય છે. • x - [] આવશ્યક શ્રુતસ્કંધારંભે શા માટે જ્ઞાન પંચકનો અનુયોગ કહ્યો ? શિયના અનુગ્રહ માટે અથવા આ નિયમ નથી તેનો અપવાદ બતાવવાને માટે. તેથી જરૂર લાગે તો અન્ય કૃતનું વ્યાખ્યાન પણ થાય. શાકાનું અભિધાન આવશ્યક શ્રુતસ્કંધ છે, તેના ભેદો અધ્યયનો છે, જેથી આવશ્યક અને શ્રુતસ્કંધના નિોપા કહેવા જોઈએ. - આ શાસ્ત્રનું જેનું નામ છે તેવું દીવા જેવું યથાર્થ છે કે પલાશ માક અયથાર્થ છે કે ડિત્યાદિવ અનર્થક છે ? જો તે યથાર્થ હોય તો ગ્રહણ કરવું. * * - માટે પહેલાં શાસ્ત્રનું નામ વિચારીએ છીએ - આવશ્યક શબ્દનો શો અર્થ છે ? અવશ્ય કરવું તે આવશ્યક અથવા ગુણોનું અવશ્ય આત્મામાં આવવું તે આવશ્યક, જેમ અંત લાવે તે અંતક. ગુણશુન્ય આત્માને ગુણોથી વાસિત કરાવે તે આવશ્યક કે વાસક, આભામાં ગુણોનું સાંનિધ્ય કરે છે, તે મંગળની માફક નામ આદિ ચાર ભેદવાળું છે. આ બધું વિસ્તાચી સૂગ વડે જાણવું. તેનો ઉદ્દેશ તો શિષ્યનો અનુગ્રહ જ છે. તેમાં નામ અને સ્થાપના સુગમ છે. દ્રવ્ય આવશ્યક બે ભેદે છે - આગમચી, નોઆગમચી. આગમચી જ્ઞાતા પણ ઉપયોગરહિત, અનુપયોગ દ્રવ્ય' છે એમ કરીને. નોઆગમયી દ્રવ્યાવશ્યક ત્રણ ભેદે છે - જ્ઞશરીર, ભવ્યશરીર, તેનાથી વ્યતિક્તિ. આ તથ્યતિરિત પણ ત્રણ ભેદે છે - લૌકિક, લોકોત્તર, કુપાવયનિક. જે અનુયોગદ્વાર સૂત્રમાં કહેલ છે. તેમાં અહીં લોકોત્તરી અધિકાર છે. તે જ્ઞાનાદિ શ્રમણગુણમુકત યોગનું આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ પ્રતિકમણ છે. કેમકે ભાવસૂચવ અને અભિપ્રેત કુળના અભાવથી તેમ છે. તેનું ટાંત કહે છે - વસંતપુર નગર હતું, ત્યાં ગીતાર્થ સર્વજ્ઞ નાયક હિત ગ૭ વિચરતો હતો. તેમાં એક શ્રમણગુણમુક્ત સંવિજ્ઞ સાધુ હતા. તે દિવસે પાણી વગેરેથી દોષિત ગૌચરી લઈ સાંજે દેવની પ્રતિકમણમાં મોટા સંવેગ થકી કહી બતાવે છે. તેમને અગીતાર્થ આચાર્ય પ્રાયશ્ચિત આપતાં કહે છે “અહો! આ સાધુ ઘમ શ્રદ્ધાળુ છે.” કેમકે અશુદ્ધને ગુરુ આગળ કહેવું દુષ્કર છે. કંઈપણ છૂપાવ્યા વિના આલોચના કરે છે. શઠપણું હોવાથી તે શુદ્ધ છે. એ જોઈ બીન અગીતાર્યો પણ પ્રશંસા કરે છે અને વિચારે છે કે – માત્ર આલોચના જ મુખ્ય છે, પાપના સેવનમાં કોઈ દોષ નથી. કોઈ વખત ત્યાં ગીતાર્થ સંવિન સાધુ વિચરતો આવ્યો. તેણે પેલા સાધુને જોઈને કહ્યું- રનનો વેપારી રત્નોથી ઘર ભરી તેમાં આગ લગાડે છે, તે જોઈ બધાં પ્રશંસા કરે છે કે અહો આ શેઠ ધન્ય છે. કોઈ બીજી વખત તેણે ઘર સળગાવતા પ્રબળ પવનથી નગર બળી ગયું. રાજાએ તેને મારીને દેશ નિકાલ કર્યો. ઢઢેરો પીટાવ્યો કે કોઈ બીજો આવું કરશે તો તેને પણ દેશનિકાલ કરશે. તે દાંતથી બોધ આપ્યો કે વાણીયાએ પોતાના ઘર સાથે બીજાના પણ ઘર બાળ્યા. તેમ હે સાધનાયક! તમે આ સાધુની પ્રશંસા કરી બધાં સાધુઓને તજશો ? પણ તે ન માન્યા, ત્યારે ગીતાર્થ સાધુએ બાકીના સાધુને કહ્યું - આ સાધુનાયક મહા અધમ, અમીતાર્થ છે, તેનો સંગ છોડી દો. નહીં તો બીજા ભવ્યાત્મા ધર્મભ્રષ્ટ થશે. - એમ દ્રવ્ય આવશ્યક કહી, હવે ભાવાવશ્યક કહે છે - તે પણ બે ભેદે છે - આગમથી, નોઆગમળી. આગમથી જ્ઞાતા તથા તેમાં ઉપયુકત અને નોઆગમથી જ્ઞાન અને ક્રિયા બંનેના પરિણામવાળો, તે ભાવાવશ્યક છે. અહીં મિશ્રવચનમાં તોશબ્દ છે. આ પણ લૌકિકાદિ ત્રણ પ્રકારે છે. તેમાં અહીં લોકોતરનો અધિકાર છે, આવશ્યકતા પયિ નામો કહે છે - (૧) આવશ્યક, અવશ્વકરણીય, ધૃવ, નિગ્રહ, વિશોધિ, છ અધ્યયન, વર્ગ, વ્યાય, આરાધના અને માર્ગ. (૨) શ્રમણ અને શ્રાવકે તે કારણે અહોરમ અવશ્ય કરવું જોઈએ, તે કારણે તેને આવશ્યક કહેવાય છે. એ પ્રમાણે શ્રુતસ્કંધનો નિક્ષેપ ચાર ભેદે જાણવો. તેમાં કંઈક કહીએ છીએ. તોગમચી જ્ઞશરીર-ભથશરીરી વ્યતિરિક્ત દ્રવ્યયુત પુસ્તક, પાનામાં લખેલું જાણવું અથવા સગમંડજાદિ છે. ભાવકૃતને આગમચી જ્ઞાતા અને ઉપયુક્ત છે. નોઆગમચી આ આવશ્યક છે. એ પ્રમાણેનોઆગમચી જ્ઞશરીર, ભવ્ય શરીર વ્યતિતિ દ્રવ્યસ્કંધસયેતનાદિ છે. તેમાં સચિત્ત તે દ્વિપદ આદિ, અચિત તે દ્વિપદેશિકાદિ, મિશ્ર તે સેના વગેરેનો દેશ આદિ. ભાવ અંધ તે આગમચી તેના અર્થમાં ઉપયોગનો પરિણામ જ છે. તોઆગમથી આ આવકનો શ્રુતસ્કંધ જ છે. કેમકે મા શબ્દથી દેશવચનનો નિષેધ

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120