Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
ઉપોદ્ઘાત નિ ૩૨૨
૧૬૧
એ પ્રમાણે ભગવંત આદિકરની પારણા વિધિ કહી. હવે પ્રસંગથી અજિતાદિ બાકીના તીર્થકરોને જે સ્થાનમાં પહેલું પારણું થયું, જેણે કરાવ્યું, તેની ગતિ ઈત્યાદિ પ્રતિપાદિત કરે છે. તેની ગાથા આ રીતે –
• નિયુક્તિ ગાથા-૩૨૩ થી ૩૩૪ :
જ્યાં સર્વે (ચોવી) જિનેશરોએ પહેલી ભિક્ષા પ્રાપ્ત કરી, તે નગરીના નામો અનુક્રમે આ પ્રમાણે છે - (૧) હસ્તિનાપુર () અયોધ્યા, ૩) શ્રાવસ્તી, (૪) સાકેતપુર, (૫) વિજયપુર, (૬) બ્રહ્મસ્થલ, (૭) પાટલી ખંડ, (૮) પા ખંડ, (૯) શ્રેય:પુર (૧૦) સ્ટિપુર, (૧૧) સિદ્ધાર્થપુર અને (૧૨) મહાપુર
(૧૪) ધન્ય કર (૧૪) વર્ધમાન, (૧૫) સોમનસ, (૧૬) મંદિર (૧૭). ચપુર, (૧૮) રાયપુર, (૧૯) મિશિલા, (૨૦) રાજગૃહી, (૨૧) વીરપુર, (૨) દ્વારિકા, (૩) કોપટક અને (૨૪) કોલ્લાકગ્રામ એ પ્રમાણે ગણવા.
હવે ચોવીશે તીર્થકરોએ જેને પહેલી ભિક્ષા આપી. તેમના નામો ક્રમશઃ કહું છું - (૧) શ્રેયાંસ, (૨) બ્રહ્મદત્ત, (3) સુરેન્દ્રદત્ત, (૪) ઈન્દ્રદત્ત, (૫) પu, (૬) સોમદેવ, (5) મહેન્દ્ર, (૮) સોમદત્ત, () પુષ્ય, (૧૦) પુનર્વસુ.
(૧૧) પૂણનંદ, (૧) સુનંદ, (૧૩) જય, (૧૪) વિજય, (૧૫) ધર્મસીહ, (૧૬) સુમિત્ર, (૧૩) વ્યાધુસિંહ, (૧૮) અપરાજિત, (૧૯) વિશ્વસેન, (૨૦) બહાદd, (૨૧) દd, (૨૨) વરદત્ત, (૩) ધન્ય (૨૪) બહુલ જણાવા.
આ બધાંએ બે હાથ જોડી, ભકિત બહુમાનથી, શુભલેયાવાળા થઈ, તે કાળે પ્રહષ્ટ મનથી જિનવરેન્દ્રોને પ્રતિભાખ્યા હતા.
બધાં જ જિનેન્દ્રોને જ્યાં પહેલી ભિક્ષા પ્રાપ્ત થઈ, ત્યાં વસુધારા અને પુષ્પવૃષ્ટિ થયેલી. વસુધારા ઉત્કૃષ્ટથી સાડા બાર કોડી સુવર્ણ અને જઘન્યથી ૧૨ll લાખ સુવર્ષની હોય છે. | સર્વે તીર્થકરોને જેણે પ્રથમ ભિક્ષા આપી, તેઓ પાતળા રાગદ્વેષવાળા થઈ દિવ્ય શ્રેષ્ઠ પરાક્રમવાળા થશે. તેમાંથી કેટલાંક તે જ ભવે જિનવર પાસે સર્વ કર્મથી મુક્ત થઈ તે જ ભવે મોક્ષે ગયા. કેટલાંક બાકીના] ત્રીજા ભવે મોક્ષે જશે.
• વિવેચન-૩૨૩ થી ૩૩૪ :
- x • ગજપુર [હસ્તિનાપુર નગર હતું. ત્યાં શ્રેયાંસ રાજા હતો. [નિર્યુક્તિBરરની વૃત્તિમાં વૃત્તિકારે તેને યુવરાજ કહ્યો છે, અહીં રાજા કહે છે . તેણે શેરડીના રસનું દાન કરી, ભગવંતને અધિકૃત્ય પ્રવર્યો. ત્યાં ૧૨ કરોડ સોનૈયાની વસુધારા થઈ. fa - શ્રેયાંસે જ્યાં ભગવંતનું પારણું કરાવ્યું. ત્યાં પગ વડે કોઈ આક્રમણ ન કરે તે માટે રનમય પીઠ કરાવી. ત્યાં પૂજા-અર્ચા કરી. એટલામાં ભગવંત તક્ષશિલા જવા નીકળ્યા. ભગવંતની પ્રવૃત્તિ માટે નિયુક્ત પર બાહુબલીને નિવેદન કર્યું - ૪ -
હવે કથાનો શેપ ભાગ કહે છે - બાહુબલિએ વિચાર્યું કે કાલે સર્વ બદ્ધિથી વંદન કરીશ. સવારે તે નીકળ્યો. ભગવંત તો વિહાર કરી ગયા. ભગવંતને ન જોવાથી [31/11]
૧૬૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ બાહુબલિને ધૃતિ થઈ. ભગવંત જ્યાં રહેલાં ત્યાં ધર્મચક્રનું ચિહ્ન કરાવ્યું. તે સર્વ રનમય અને એક યોજન પરિમંડલ હતું. તેમાં પાંચ યોજન ઉંચો દંડ હતો. ભગવંત પણ બહલી - યોનકાદિ દેશમાં નિરૂપસર્ગ વિચરતા વિનીતા નગરીના ઉધાન સ્થાન પરિમતાલ નગરે આવ્યા. ત્યાં ઈશાન ખૂણામાં શકટમુખ ઉધાનમાં, ગ્રોધ વૃક્ષાની નીચે અમ ભકતથી પવહણ દેશ કાળમાં ફાગણ વદ-૧૧ના ઉત્તરાષાઢા નખમાં પ્રવજ્યા દિવસથી આરંભીને ૧૦૦૦ વર્ષ વીત્યા પછી ત્રિભુવનના એક જ બાંઘવ રૂપ ભગવંતને દિવ્ય - અનંત કેવળજ્ઞાન થયું.
આ જ અર્થને ઉપસંહરતા છ ગાથા કહે છે - • નિયુક્તિ -૩૩૫ થી ૩૪o :
કાલે સર્વ ઋદ્ધિથી પૂજીશ. ભગવંતને ન જોતાં ધર્મચક્ર ર. ભગવંત છઠાસ્થપણે ૧૦૦૦ વર્ષ ભરત માં વિચઈ. બહલી, અડબ, ઈલા, યવન દેશો અને સુવણભૂમિમાં ભગવંત ઋષભ તપને ચરતા વિચયી હતા. બહલી, યવન, પહક દેશોમાં ભગવંત વડે [લોકો સારી રીતે સ્પર્શના પામ્યા, બીજ પણ હેચ્છ જાતિના લોકો ભદ્રિક થયા.
તીર્થકરોમાં પ્રથમ એવા ઋષભ ઋણી નિપસર્ગ વિચર્યો. તેમના વિહારની મુખ્ય ભૂમિ અષ્ટાપદ પર્વતની અગ્રભૂમિ હતી. ઋષભદેવને ૧૦૦૦ વર્ષ છાસ્ત પચયિ પાળી પુમિતાલમાં ન્યગ્રોધ વડ નીચે કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું. ફાગણવદ૧૧, અઠ્ઠમ ભકતપૂર્વક અનંત જ્ઞાન ઉત્પન્ન થતાં ત્યાં પાંચ પ્રકારે મહાવતની પ્રરૂપણા કરી.
• વિવેચન-૩૩૫ થી ૩૪o :
આનો ભાવાર્થ સુગમ છે. વિશેષ એ કે- અનુરૂપ કિયાને અધ્યાહાર કરવી. • x • ગાથાર્થ કહ્યો. દેવકૃત સમવસરણમાં રહીને પાંચ મહાવ્રતોની પ્રજ્ઞાપના કરી, તેથી કહે છે -
• નિયુક્તિ -3૪૧ -
અનંત એવું કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં, જરા-મરણથી મુક્ત થયેલા જિનેન્દ્રનો દેવેન્દ્રો અને દાનવેન્દ્રો મહોત્રાવ કરે છે.
• વિવેચન-૩૪૧ -
ચાર ઘાતિકને ક્ષય થતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ખરા • વયની હાનિરૂપ, • x • તેનાથી મુક્ત - x • મહિમા - જિનવરેન્દ્રની જ્ઞાન પૂજા. દેવેન્દ્રના ગ્રહણથી વૈમાનિક અને જ્યોતિકનું ગ્રહણ કરવું. દાનવેન્દ્રના ગ્રહણથી ભવનવાસિ અને બંતરેન્દ્રનું ગ્રહણ કર્યું. બઘાં તીર્થકરોને દેવો અવસ્થિત નખ અને રોમ કરે છે. ભગવંત કનકવણ શરીરમાં જટા સમાન અંજનરેખાવત્ શોભે છે.
હવે ઉક્ત-અનુક્તના સંગ્રહને માટે સંગ્રહગાથા કહે છે – • નિયુક્તિ -3૪ર :વિનીતા નગરીના પુરિમતાલ ઉધાનમાં ભગવંતને કેવળજ્ઞાન થયું. ચમન