Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 107
________________ ૧૯૫ ૧૯૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ ઉપોદ્દાત નિ ૪૫૩ શ્રુતવિદો જ જાણે. હે તિકમણ દ્વારને કહેવા માટે બતાવે છે – • ભાષ્ય-૮૯ : જિનવરેન્દ્ર મહાવીરને દીક્ષા લેવાના મનો પરિણામ થયા, ત્યારે ચારે બાજુનું આકાશ દેવો અને દેવીઓ વડે વ્યાપ્ત થઈ ગયું. • વિવેચન-૮૯ :અભિનિષ્ક્રમણ - દીક્ષા લેવાને માટે, ઉચ્છયં-વ્યાપ્ત, ગગન-આકાશ. • ભાષ્ય-૦ - ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવો ગગનતલથી પૃedીતલ ઉપર આવતા શિઘ વિધોધોત કર્યો. • વિવેચન-૬૦ : જે દેવો વડે ગગનતલ વ્યાપ્ત થયું તે આ - ભવનપતિ, વ્યંતર, જ્યોતિર્યાસી અને વિમાનવાસી. “જ્યોતિ” શબ્દથી અહીં તેમનો નિવાસ કહે છે. વિધુત સમાન ઉધોત તે વિધોધોત. - ૪ - • ભાષ્ય-૯૧ - દેવોના અવિરહિત સંચરણ વડે કુંડયુર નગર સુધી અને દેવોના ભવન અને આવાસ સુધી વ્યાપ્ત થઈ ગયું. • વિવેચન-6 : કંડગ્રામ અને દેવોના ભવનાવાસના અંતરમાં ભૂમિતલ અને ગગનતલ દેવદવીઓ વડે સંચરણ કરાતા વ્યાપ્ત થયું એટલામાં દેવો વડે જ ભગવંતની શિબિકા લવાઈ, તેમાં બેસીને ભગવત્ સિદ્ધાર્થવનમાં ગયા. આ જ અર્થને જણાવે છે - • ભાષ-૯૨ - જળ અને સ્થળમાં ઉત્પન્ન દિવ્ય પુષ્પો વડે અને ફૂલની માળાથી શણગારાયેલ ચંદ્રપ્રભા શિબિકા જન્મસ્મરણમુક્ત પ્રભુ માટે લાવ્યા. • વિવેચન-૯૨ : ચંદ્રપ્રભા નામની શિબિકા લાવ્યા. કોના માટે ? જરા અને મરણથી મુક્ત વર્ધમાનસ્વામી માટે. - x • હવે શિબિકાનું માપ દશવિ છે – • ભાષ્ય-૯૩,૯૪ : ૮૫ ધનુષ લાંબી, ૫ ધનુષ પહોળી, ૩ર ધનુષ ઉંચી એવી ચંદ્રપ્રભા શિબિકા કહેલી છે. તે શિબિકાની મધ્યે દેવો નિર્મિત મણિ, કનક, રનથી ખચિત મહાé, સપાદપીઠ, જિનવરનું સીંહાસન છે. વિવેચન-૯૩,૯૪ : માવE - લંબાઈ, fકનીf , પહોળાઈ, fબદ્વ - ઉંચાઈ - X • તીર્થકર અને ગણધરોએ તેને ચંદ્રપ્રભા નામે જણાવેલ છે. આમ કહીને શાસ્ત્ર પરત્વેની પરતંત્રતા જણાવેલી છે. શિબિકાની મધ્યમાં જ, ત્રિ - દેવો નિર્મિત, મા - ચંદ્રમંત આદિ, નેવી • દેવ કંચન, રત્ન - મરકત આદિ, ‘ચિંચઈ' દેશી વચન છે, તેનાથી ખચિત અર્થ થાય છે. સીંહપ્રધાન આસન તે સીંહાસન, મહાંત-ભુવનના ગુરુને યોગ્ય. • ભાગ-W,૯૬ - માળા અને મુગટ ધારણ કરેલા, સુંદર શરીરવાળા, લટકતી પુષમાળાથી યુક્ત, શ્વેત વસ્ત્રોને ધારણ કરનાર કે જે લાખ મૂલ્યવાળા છે તેવા, છઠ્ઠ ભક્ત તપવાળા, શુભ અધ્યવસાયવાળા, વિશુદ્ધ વૈશ્યાવાળા એવા શોભતા જિનેશ્વર ઉત્તમ શિબિા ઉપર આરૂઢ થયા. • વિવેચન-૫,૯૬ - માન. ધારણ કરેલ. માળા - અનેક દેવ પુષ્પોથી ગ્રચિત. - x - ભાસ્કર • છાયા વડે યુક્ત, બોંદિ-શરીર. - x - નિયત્ન-પહેરેલા. * * * * - શ્વેત વસ્ત્રો ધારણ કરેલા છે. જેનું મૂલ્ય લાખ દીનાર છે. આવા પ્રકારના ભગવંત માગસર વદ-૧૦ના ઉત્તરફાગુની નામના યોગમાં છનો વપ-પ્લે ઉપવારથી. અધ્યવસાન-અંતઃકરણ સભપેક્ષ વિજ્ઞાન, તેના શોભતા. લેશ્યા-મન, વચન, કાયાપૂર્વક કૃષ્ણાદિ દ્રવ્યના સંબંધથી જનિત એવા આત્મ પરિણામો, જે સ્ફટિક જેવા હોય છે તે. આવી વિશુદ્ધ થતી વેશ્યા. ઉત્તમ-પ્રધાન શિબિકામાં ભગવંત આરોહે છે - બેસે છે. • ભાગ-૯૩ - ભગવંત સીંહાસને બેઠેલા છે, શક અને ઈશાન બંને પડખે મણિ-સુવર્ણવિઝિ દંડ વડે બનેલ ચામરને વીંઝી રહ્યા છે. • વિવેચન-૯૭ - તેમાં ભગવંત સીંહાસનમાં બેઠા ત્યારે શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્ર બંને પડખે રહ્યા. કઈ રીતે? વીંઝતા. શેના વડે ? ચામરો વડે. ચામર કેવી ? મણિ-રત્ન ચિત દંડવાળી. એ પ્રમાણે ભગવંત બેઠા ત્યારપછી શિબિકાને સિદ્ધાર્થ ઉદ્યાને લઈ જવાને માટે ઉંચકી કોના વડે ? • ભાગ-૯૮ - હર્ષથી વિવર રોમરાજીવાળા મનુષ્યોએ પહેલાં શિબિકાને ઉપાડી, પછી અસુરેન્દ્ર, સુરેન્દ્ર અને નાગેન્દ્ર શિબિકાને વહે છે. • વિવેચન-૯૮ : પૂર્વ • પહેલાં. ઉëિાતા-ઉંચકી, બાકી ગાચાર્ય મુજબ જાણવું. હવે અસુર આદિના સ્વરૂપને વર્ણવતા કહે છે – • ભાષ્ય-૯ :ચલ, ચપળ આભુષણને ઘારણ કરનાર, સ્વછંદ વિકુર્વિત આભરણધારી

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120