Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 51
________________ ૮૪ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ ઉપોદ્દાત નિ ૮૮ [શંકા સૂરમાં સમ્યક રીતે અ યોજેલા છે, તો ફરી પાછી અહીં શાની યોજના કરો છો ? [ઉત્તર જો કે સત્રોમાં અર્થો યોજ્યા છે, તો પણ તે બધાને સમજી શકાતા નથી. તેને સમજાવવા માટે આવે છે. શ્રોતાને બધું ન સમજાય તો તેના અનુગ્રહને માટે સૂગ પરિપાટીથી કહેવાને ઈચ્છે છે અથવા શિષ્ય જ ન સમજાતા વિષયને ફરી ફરી પૂછે છે કે હે ગુરુ ! અમને સૂગપરિપાટી કહો. અહીં વ્યાખ્યાનનો અર્થ નિર્યુક્તિ છે, માટે ફરી યોજના કરવી અદોષ છે. હવે મહાપુરુષોનું શીલ આદિ સંપદાનું યુક્તપણું કહે છે – • નિયુક્તિ -૮૯,૦ : તપ, નિયમ, ફાનરૂપ વૃક્ષ ઉપર આરૂઢ થયેલ, અમિતજ્ઞાની એવા અરિહંત ભવિકજનોના બોદાને માટે જ્ઞાનની વૃષ્ટિ કરે છે. બુદ્ધિમય પટ વડે ગણધો તેને ગ્રહણ કરીને પ્રવચનાર્થે તીર્થકર ભાષિત વચનોને સૂકપણે ગુંથે છે. • વિવેચન-૮૯૦ : આ એક રૂપક બતાવ્યું. તેમાં વૃક્ષો બે ભેદે છે – દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યવૃક્ષ તે કાતરૂ. જેમકે કોઈ પુરુષ તેના ઉપર ચડીને તેના ગંધાદિ ગુણોવાળા ફૂલોનો સંચય કરીને તેના નીચે ઉભેલા પુરુષોને અનુકંપા વડે ઉપરથી આપે છે, લેનારા પણ ધૂળ કે કાદવમાં પડી બગડી ન જાય તે માટે વિમલ વિસ્તીર્ણ પટમાં ખીલે છે, ઈચ્છાનુસાર ઉપભોગમાં લઈ આનંદ પામે છે, તેમ અહીં ભાવવૃક્ષામાં સમજવું. તપ, નિયમ, જ્ઞાન તે જ વૃક્ષ છે તેમાં સનસનાદિ બાહ્ય અને અત્યંતર ભેદ તે તપ. નિયમ એટલે ઈન્દ્રિય અને મનનું નિયમન જેમકે શ્રોમાદિને સંયમ અને ક્રોધાદિનો નિગ્રહ. જ્ઞાન-કેવળજ્ઞાન. આવા વૃક્ષે ચડીને, જ્ઞાન સંપૂર્ણ-સંપૂર્ણ બે ભેદે છે, તેમાં સંપૂર્ણને જણાવે છે - જેને સંપૂર્ણ કેવળ છે, તે કેવલી. તે પણ ચાર ભેદે છે - શ્રત, સમ્યકત્વ, ચાસ્ત્રિ અને ક્ષાયિકજ્ઞાન. અથવા શ્રુત, અવધ, મન:પર્યવ અને કેવળ. તે કૃતાદિનો વ્યવચ્છેદ કરવા સર્વજ્ઞનો ખુલાસો બતાવવા અમિતજ્ઞાની કહ્યું. તેમાંથી જ્ઞાનવૃષ્ટિ - x - અર્થાત્ શબ્દ વૃષ્ટિ કરે છે. શા માટે ? ભવ્યપુરુષોને બોધ થવા માટે. [શંકા કૃતકૃત્યને તવનું કથન કરવું પ્રયોજનના અભાવે નિરર્થક છે, પ્રયોજન બાકી રહેલું માનીએ તો કૃતકૃત્યત્વ ઘટે નહીં વળી સર્વજ્ઞ અને વીતરાગ હોવાથી ભવોને જ બોધ કરે એવું સિદ્ધ ન થાય, અભવ્યને બોધ ન કરવાથી અસર્વજ્ઞ અને અવીતરાગવનો પ્રસંગ આવે. [સમાધાન] અમે સર્વથા કૃતકૃત્યતા સ્વીકારતા નથી, કેમકે સાકાર પ્રભુને તીર્થકર નામ કર્મના વિપાકનો અનુભવ બાકી છે, તે ધમદિશનાદિ વડે જ ભોગવાય છે. બીજું ભગવંત ધમદિશના પ્રવતવિ, તે સ્વભાવ ભિન્નતાથી એકને બોધ પમાડે, બીજાને ન પમાડે. જેમ પુરુષ અને ઘુવડમાં સૂર્ય સરખો જ પ્રકાશે છે, તો પણ પુરપ સૂર્ય પ્રકાશથી ખીલે છે, ઘુવડ આંખો મીંચી દે છે. સિદ્ધસેન દિવાકજી કહે છે - હે ભગવન્! આપના નિર્મળ અને એકાંત હિતકર વાક્યથી પણ કેટલાંકને બોધ થતો નથી. એ આશ્ચર્ય છે, કેમકે સૂર્યના પ્રભાતના કિરણો કોને જોવા યોગ્ય થતાં નથી ? પણ જ્યારે હું ઘુવડની સ્થિતિમાં હોઉં, ત્યારે આશ્ચર્ય થતું નથી. કેમકે સ્વભાવથી જ ક્લિષ્ટ ચિત્તવાળાને સૂર્યના તેજસ્વી નિર્મળ કિરણો પણ આંખો મીંચાવે છે. અથવા સારો વૈધ સાધ્ય વ્યાધિની દવા આપે તો તેને અસાધ્યનું જ્ઞાન નથી એમ ન કહેવાય, રીતે ભવ્ય-અભવ્યનો કર્મરોગ જોઈને ભવ્યનો કર્મમળ દૂર કરે અને અભવ્યનો ન કરે, તેથી ભગવંતનું આ ગી-દ્વેષીપણું ન કહેવાય. - ઉપરોક્ત જ્ઞાનવૃષ્ટિને બુદ્ધિમય એટલે બુદ્ધિ આત્મા વડે જ અથવા બુદ્ધિ જ જેનો આત્મા છે તેવો કોઈ બુદ્ધિરૂપ પટ્ટ વર્ડ ગણધરો સંપૂર્ણ જ્ઞાનકુસુમની વૃષ્ટિને ગ્રહણ કરે છે, કેમકે ગણધરોના પૂર્વના પુન્યથી બીજાદિ બુદ્ધિ હોય છે. પછી તે તીર્થંકર પાસે સાંભળેલા વચનરૂપ ફૂલોને વિચિત્ર કુસુમવાળા માફક ગુંચે છે. શા માટે ? પ્રગત, પ્રશસ્ત કે પ્રથમ પ્રધાન એવું વચન તે પ્રવચન છે. તે જ દ્વાદશાંગી છે, ગણિપિટક છે, એટલે ભગવંત પાસે અર્થ સાંભળીને બાર અંગની સ્થના કરે છે અથવા બીજું પ્રયોજન કહે છે – • નિયુક્તિ-૧-વિવેચન : પદ, વાક્ય, પ્રકરણ, અધ્યાય, પ્રાકૃત આદિ નિયતકમે સ્થાપેલાં જિન વચનો થોડી મહેનતો લઈ શકાય છે, તથા તેનું ગણવું. ધારણા કરવી, તે પણ ચના કરી હોય તો સખે થઈ શકે, એટલે આટલું ભણ્યા, આટલું બાકી છે તે ગણના કહેવાય. તેને ન વીતવું તે ધારણા તથા શીખવવું, પૂછવું સંહેવું પડે છે -x • યાન - શિષ્યોને શીખવવું તે, પ્રઝન • સંશય કે આપત્તિમાં અસંશયાયેં પૂછાય કે આ કહેલું વાક્ય પોતાની, વિવક્ષાનું સૂચક છે? ઉકત હેતુથી હંમેશાં કાયમ રહે તે નયના અભિપાયથી જીવિત કર્યું. અણ િથ વિયાતાં ગણધરોએ સૂત્ર થ્યા છે અને તે વિષયને શીખવીને અત્યાર સુધી કાયમ રાખ્યો અથવા જીવિતને બદલે જીત લઈએ તો, આ ગણઘરોનું અવશ્ય કર્મલ છે. તેમનો નામ કર્મોદય છે, તેના ઉદયે સૂગ ચના કવરી. [પ્રશ્ન તીર્થકરોએ કહેલાં તે જ સૂત્રો છે, ગણધરે સૂત્રો કર્યા તેમાં શું વિશેષ છે ? (ઉત્તર) તે ભગવન તીર્થકર વિશિષ્ટ મતિવાલા ગણધરોની અપેક્ષાથી ઘણાં અર્થવાળું ગંભીર થોડું વિષય માત્ર કહે છે, પણ બીજા બધાં સમજે એટલું વિસ્તારવાળું કહેતાં નથી – • નિર્યુક્તિ-૨ : રહેતો અને કહે છે, તે સાંભળી નિપુણ ગણધરો શાસનના હિત માટે સૂઝને ચે છે, તેથી પરંપરાએ સૂત્ર પ્રવર્તે છે. • વિવેચન-૨ :પ્રિન) અર્થ કહેવા યોગ્ય નથી, કેમકે તે ‘અશબ્દ' રૂપે છે, તો તેવા શબ્દને


Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120