Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
ઉપોદ્ઘાત નિં ૨૭૭ થી ૩૦૫
દીક્ષામાં.
૭ શ્રેયાંસનાથ - ૨૧ લાખ વર્ષ કુમારપણે, ૪૨-લાખ વર્ષ રાજ્યપાલન ૭ વાસુપૂજ્ય - ૧૮ લાખ વર્ષ ગૃહવાસે. [રાજ્યપાલન કર્યું જ નથી.] ૦ વિમલનાથ - ૧૫ લાખ વર્ષ કુમારણે, ૩૦ લાખ વર્ષ રાજ્યપાલન. ૦ અનંતનાથ - ૭ લાખ વર્ષ કુમારપણે, ૧૫ લાખ વર્ષ રાજ્યપાલન. ૦ ધર્મનાથ - ર લાખ વર્ષ કુમારપણે, ૫ લાખ વર્ષ રાજ્યપાલન. ૦ શાંતિનાથ - ૨૫,૦૦૦ વર્ષ કુમારપણે, ૨૫ હજાર વર્ષ માંડલિક રાજપણે
અને ૨૫ હજાર વર્ષ ચક્રવર્તીપણે રાજ્યપાલન કરી દીક્ષા લીધી.
૧૫૫
૦ અનાય -
• કુંથુનાથ - કુમારવાસ, માંડલિકપણું, ચક્રીપણું દરેક ૨૩,૭૫૦ વર્ષ. કુમારવાસ, માંડલિકપણું, ચક્રીપણે દરેક ૨૧,૦૦ વર્ષ. ૧૦૦ વર્ષ ગૃહસ્થપણે રહ્યા. [રાજ્યપાલન કર્યું જ નથી.] ૭૫૦૦ વર્ષ કુમારપણે, ૧૫,૦૦૦ વર્ષ રાજ્યપાલન. ૨૫૦૦ વર્ષ કુમારપણે, ૫૦૦૦ વર્ષ રાજ્યપાલન.
૭ મલ્લિનાથ
૦ રિષ્ઠનેમિ - ૩૦૦ વર્ષ કુમારણે, [રાજ્યપાલન કર્યું જ નથી.] ૦ પાર્શ્વનાથ ૩૦ વર્ષ કુમારપણે, [રાજ્યપાલન કર્યું જ નથી.] ૦ વર્ધમાન સ્વામી - ૩૦ વર્ષ કુમારપણે, [રાજ્યપાલન કર્યું જ નથી.] [નિયુક્તિ-૩૦૦] આ નિયુક્તિ, પૂર્વે કહેલ નિયુક્તિ-૨૭૨ મુજબ જ છે. [આ નિયુક્તિ ૩૦૦ અને ૩૦૧ બંને શ્રમણ્ય પર્યાય જણાવે છે. અહીં વૃત્તિકાર કહે છે કે – શિષ્યોના અનુગ્રહ માટે બે વખત શ્રમણ્ય પર્યાયની ગાથા નિયુક્તિકારે નોંધેલી છે, તેમ જાણવું. કેમકે પૂર્વે ગાથા ૨૭૨ થી ૨૭૬માં પર્યાય હેલો જ છે.
• હવે નિયુક્તિકાર કેવળી કાળને માટે સૂચના આપીને આયુષ્યકાળ કહે છે – સર્વે જિનેશ્વરના દીક્ષા પર્યાયમાંથી છાસ્ય કાળ બાદ કરતા કેવળીકાળ જાણવો. [દીક્ષા પર્યાય, ગાથા-૨૭૨ થી ૨૭૬માં છે, છાકાળ, ગાથા-૨૩૮ થી ૨૪૦માં આપેલ છે. તેથી આ રીતે જાણવું - ભગવંત ઋષભદેવનો દીક્ષા પર્યાય એક લાખ પૂર્વ છે, છાસ્યકાળ-૧૦૦૦ વર્ષ છે, તો ૧૦૦૦ વર્ષ ન્યૂ એક લાખ પૂર્વ તે કેવલી કાળ કહેવાય. હવે અનુક્રમે ચોવીશે તીર્થંકરનું આયુ કહે છે -
(૧) ચોર્યાશી લાખ પૂર્વે, (૨) ૭૨ લાખ પૂર્વ, (૩) ૬૦ લાખ પૂર્વ, (૪) ૫૦-લાખ પૂર્વ, (૫) ૪૦-લાખ પૂર્વ, (૬) ૩૦-લાખ પૂર્વ, (૭) ૨૦-લાખ પૂર્વ, (૮) ૧૦ લાખ પૂર્વ, (૯) બે લાખ પૂર્વ અને (૧૦) શીતલનાથનું એક લાખ પૂર્વ વર્ષનું આયુ કહેલ છે.
(૧૧) ૮૪ લાખ વર્ષ, (૧૨) ૭૨ લાખ વર્ષ, (૧૩) ૬૦ લાખ વર્ષ, (૧૪) ૩૦-લાખ વર્ષ, (૧૫) ૧૦ લાખ વર્ષ, (૧૬) ૧-લાખ વર્ષ.
(૧૭) ૯૫,૦૦૦ વર્ષ, (૧૮) ૮૪,૦૦૦ વર્ષ, (૧૯) ૫૫,૦૦૦ વર્ષ, (૨૦) ૩૦,૦૦૦ વર્ષ, (૨૧) ૧૦,૦૦૦ વર્ષ, (૨૨) ૧૦૦૦ વર્ષ (૨૩) ૧૦૦ વર્ષ અને (૨૪) વર્ધમાનસ્વામીનું આયુષ્યકર વર્ષ હતું.
• મુનિસુવ્રત
૭ નમિનાથ
-
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
• વિવેચન-૨૭૭ થી ૩૦૫ :
આ ૨૯ ગાથા સૂત્ર સિદ્ધ જ છે. પર્યાયાદિ દ્વાર સમાપ્ત. હવે અંતક્રિયા દ્વારનો અવસર છે. તેમાં છેલ્લી ક્રિયા તે અંતક્રિયા - નિર્વાણરૂપ છે. તે કોને કયા તપથી
ક્યાં થઈ ? વીં શબ્દથી કેટલાં પરિવાર સાથે થઈ, તેના પ્રતિપાદનાર્થે ગાથા-૩૦૬ તી ૩૧૩ એ આઠ ગાથા કહી છે –
• નિયુક્તિ-૩૦૬ થી ૩૧૩ :
તક્રિયા એટલે નિર્વાણ, નિતિષ ઋષભદેવને છ ઉપવાસ હતાં, વીરજિનેન્દ્રને છક અને બાકીના માસિકી તપથી નિર્વાણ પામ્યા.
૧૫૬
ઋષભદેવ અષ્ટાપદપર્વત, વાસુપૂજ્ય ચંપાપુરીએ, નેમિનાથ ઉજ્જયંત ગિરિઓ, વીરપ્રભુ પાવાપુરીમાં અને બાકીના વીસ સમ્મેતશિખરે મોક્ષે ગયા.
વીર જિણંદ એકલા, પાર્શ્વપ્રભુ ૩૩-સાધુ સાથે, નેમિનાથ ૫૩૬ સાથે મોક્ષે ગયા. મલ્લિનાથ ૫૦૦ સાથે, શાંતિનાથ ૯૦૦ સાથે, ધર્મનાથ ૧૦૮ સાધુ સાથે, વાસુપૂજા-૬૦૦ સાધુ સાથે મોક્ષે ગયા. અનંતનાથ ૭૦૦૦ સાધુ સાથે, વિમલનાથ ૬૦૦૦ સાથે, સુપાર્શ્વનાથ ૫૦૦ સાથે, પાપભ ૩૦૮ સાથે, ઋષભદેવ ૧૦,૦૦૦ સાથે, બાકીના તીર્થંકરો ૧૦૦૦ સાથે મોક્ષે ગયા.
કાળ, તિથિ, નાદિ પ્રથમાનુયોગથી જાણવું.
ઈત્યાદિ જિનેશ્વર સંબંધી સર્વ હકીકત પ્રથમાનું યોગથી જાણવી. અહીં સ્થાન શૂન્ય ન રહે માટે ફરીથી કહેલ છે. તેથી હવે હું ચાલુ વાતને કહીશ. ઋષભજિનનું સમુત્થાન પ્રસ્તુત છે, કેમકે ઋષભદેવથી પછી મરીચિની
ઉત્પત્તિ થઈ. ઋષભદેવથી પ્રથમ સામાયિકનો નિર્ગમ છે એટલે “પહેલા કયા પુરુષથી આ સામાયિક નીકળ્યું" તે અધિકૃત છે. • વિવેચન-૩૦૬ થી ૩૧૩ :
આ આઠે ગાથા સુગમ જ છે. માટે કોઈ વૃત્તિ નથી.
• નિયુક્તિ-૩૧૪+વિવેચન
ઋષભદેવે ચૈત્ર વદ આઠમના દિવસે અપરાષ્ટે ૪૦૦૦ પુરુષો સાથે સુદર્શના નામે શિબિકામાં બેસી સિદ્ધાર્થ વનમાં છટ્ઠ તપ સહિત દીક્ષા લીધી. અલંકારોનો ત્યાગ કરી, ચતુર્મુષ્ટિક લોચ કરીને. [શંકા] ૪૦૦૦ સાથે એમ કહ્યું. તો તેમને દીક્ષા શું ભગવંત આપે કે નહીં? તે કહે છે -
• નિર્યુક્તિ-૩૧૫+વિવેચન :
૪૦૦૦ પુરુષે પોતાની મેળે જ લોચ કરીને આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી કે જે ક્રિયા - અનુષ્ઠાન આ ભગવંત જે પ્રકારે કરશે, તે પ્રમાણે અમે પણ કરીશું એમ ગાથાર્ય છે. ભગવંત પણ ગુરુપણાથી સ્વયં જ સામાયિક સ્વીકારીને વિચર્યા, તેથી કહે છે
• નિયુક્તિ-૩૧૬ :
શ્રેષ્ઠ વૃષભ જેવી ગતિવાળા ઋષભદેવ ભગવંત પરમ ઘોર મૌન અભિગ્રહ