Book Title: Agam Jyot 1968 Varsh 03
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 9
________________ આ ઉપરાંત ઝાઝા હાથ રળિયામણા ન્યાયે અમારા આ પુનિત કાર્યમાં એક યા ખીજી રીતે, પ્રત્યક્ષકે પરાક્ષ સહયાગ આપનારા દરેક મહાનુભાવાના ધ સ્નેહની હાર્દિક અનુમાઇના કરીએ છીએ. છેવટે પ્રસ્તુત પ્રકાશનમાં જાણ્યે અજાણ્યે મતિમતાથી કે ક્ષયે પશમની વિચિત્રતાથી જિનાજ્ઞા-પર'પરાથી વિરૂદ્ધ કઈપણ આલેખાયું હાય કે અશુદ્ધિ રહેવા પામી હેાય તે સઘળાનું ચતુર્વિધ શ્રીસંધ સમક્ષ હાહિઁક મિ....ચ્છા.......................માંગવા સાથે પ્રસ્તુત પ્રકાશનના આશયને સમજી વિચારી પુણ્યવાન્ ભાવુક આત્માઓને તત્ત્વનિષ્ઠા કેળવી જીવનશુદ્ધિના રાજમાર્ગ ને અપનાવવામાં આગમ જ્યાત” ખરેખર પથપ્રદશક અને એ અંતરની મંગળ કામના. વીર નિ. સ. ૨૪૯૫ વિ. સં. ૨૦૨૫ માહ સુ. ૧૧ વિનીત સંધ સેવક રમણલાલ જેચંદ શાહુ કાર્યવાહક : આગમાદ્વારક ગ્રંથમાળા કપડવંજ ( જિ. ખેડા ) ગુજરાત. 卐 પૂ॰ આગમાદ્ધારકશ્રીના ટંકશાળી સુવાકયો 5 ૦ અશુભ કર્મોના બંધનમાંથી છેડાવે તે જ સાચા મિત્રો છે. અનાદિના –લ”ના સંસ્કારોનું પરિવર્ત્તન અને ત્યાગમાગ તરફ હાર્દિક 0 વલણુ તેનું નામ સમ્યક્ત્વ —પૂ॰ આગમાની દિવ્યદેશના પૃ. ૧૭૪

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 312