Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
विपाकश्रुते अवतरणिकाइह खलु मिथ्यात्वाविरतिकषायादिमता ज्ञानावरणीयाधष्टविधकर्मकदथितानां प्राणिनां संसारे वैराग्यजननार्थ भगवताऽस्य विपाकसूत्रस्यार्थः प्रतिबोधितः । कस्य कस्य कर्मणः कीदृशः कीदृशो विपाको भवतीति बोधेन वैराग्यमुत्पद्यते, वैराग्येण च परम्परया मोक्षसिद्धिः ॥ विपाकश्रुत सूत्रकी विपाकचन्द्रिका टीकाकी अवतरणिका का
हिन्दी अनुवाद संसारस्थ समस्त प्राणी, मिथ्यात्व, अविरति और कषाय आदि कर्मबन्ध कराने वाले कारणों से सदा संतप्त एवं ज्ञानावरणीय आदि आठ प्रकार के कर्मों से निरन्तर अत्यंत त्रस्त हो रहे हैं। सच्ची आत्मिक शांति क्या है ? इस बात का उन्हें ज्ञान नहीं होता है। क्योंकि आत्मिक शांति का सच्चा उपाय एक वैराग्य ही है। उस वैराग्य से वे सर्वथा पराङ्मुख हैं, अतः उन्हें संसार से वैराग्य हो, इसलिये भगवान इस विपाकश्रुतसूत्र का अर्थ प्रकट करते हैं। इसमें वे यह स्पष्ट करेंगे कि, किस २ कर्म का कैसा२ विपाक होता है ? इसके श्रवण से जीवों को वैराग्य की उत्पत्ति होगी, उससे अन्तमें उन्हें परंपरासंबंध से मुक्ति का लाभ और सच्ची आत्मिक शांति की प्राप्ति होगी। વિપાકશ્રુતસૂત્રની વિપાકચન્દ્રિકા ટીકાની અવતરણિકાનો
| ગુજરાતી અનુવાદ સંસારમાં રહેનારા તમામ પ્રાણીઓ મિથ્યાત્વ, અવિરતિ અને કષાય આદિ કર્મબન્ધ કરાવનારા કારણે વડે હમેશાં ખૂબ સંતપ્ત, અને જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારનાં કર્મોથી હમેશાં બહુજ અકળાયેલાં થઈ રહ્યા છે. સાચી આત્મશાંતિ કેવી હેય? તે વિષેનું તેને જ્ઞાન થતું નથી, કારણ કે આત્મિક શાંતિને સારો ઉપાય એક વૈરાગ્ય જ છે. તે વૈરાગ્યથી તે જ હમેશાં વિમુખ છે, તે કારણથી તેઓને સંસાર ઉપરથી વૈરાગ્ય થાય તે માટે ભગવાન આ વિપાકકૃત સૂત્રનો અર્થ પ્રકટ કરે છે. આ સૂત્રમાં તે આ સ્પષ્ટ કરશે કે, ક્યા કયા કર્મોનો કે કે વિપાક થાય છે? એનાં સાંભળવાથી જીવેને વૈરાગ્યની ઉત્પત્તિ થશે અને છેવટે તેને પરમ્પરાસખંધથી મેક્ષને લાભ અને સાચી આત્મિક શાંતિ પ્રાપ્ત થશે.
શ્રી વિપાક સૂત્ર