________________
૧/-/૩/૪૦
૩૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
વિસસાથી અભાવ અભાવ જ રહે. પણ પ્રયોગાદિનું સાફલ્ય ન કહેવું. ઉક્ત બંને હેતુ બંને સ્થાને સમાન અને ભગવંતને સ્વીકાર્ય છે, તે દર્શાવતા કહે છે -
કથા • પ્રયોગ, વિસસાથી તમારા મનમાં અથવા સામાન્ય થકી અસ્તિત્વ નાસ્તિત્વ પરિણામ પ્રયોગ-વિસસાજન્ય કહ્યા. પણ સામાન્યનો વિધિ બધે સ્થાને સરખો હોય તેવો નિયમ નથી. ઉલટો પણ હોય. અતિશયવાનું ભગવંતને આશ્રીને તે પરિણામ અન્યથાવ હોય તેવી આશંકાથી સત્રમાં પ્રશ્ન કર્યો છે. -x -
ધે ઉકત સ્વરૂપના અર્થની સત્યત્વથી પ્રજ્ઞાપનીયતા દર્શાવવા કહે છે - સત્ વસ્તુ સતપણે જ કહેવી જોઈએ. તેના બે આલાપક જાણવા. પરિણામ ભેદ અભિધાનથી પ્રયોગથી અને વિકસાવી. તે એક આલાવો અને બીજો અસ્તિત્વ અસ્તિત્વમાં ગમનીય. * * * આ રીતે વસ્તુ પ્રજ્ઞાપના વિષયમાં સમજાવતા કહીને હવે શિષ્યના વિષયમાં તે દર્શાવતા કહે છે.
• સૂગ-૪૧ :
ભગવાન ! જેમ તમારું અહીં ગમનીય છે, તેમ તમારું ઈહ ગમનીય છે ? જેમ તમારું ઈહ ગમનીય છે, તેમ તેમણે અહીં ગમનીય છે? ગૌતમ ! હા જેમ મહું અહીં ગમનીય છે તેમ - ૪ -
• વિવેચન-૪૧ :
પોતાની અને બીજાની અપેક્ષા રાખ્યા વિના સમત્વથી કર્યું એવી પ્રવૃત્તિ વડે કે ઉપકાર બુદ્ધિથી, ભગવત્ ! મારી પાસે રહેલા સ્વ શિષ્યમાં ગમનીય છે, તે જ સમતા લક્ષણ પ્રકારથી કે ઉપકાર બુદ્ધિથી રૂઇ - આ સંસારી કે પાખંડી આદિ લોકોમાં ગમનીય છે ? - અથવા - પ્રસ્થ સ્વાત્મામાં સુખપ્રિયત્નાદિ ધર્મો ગમનીય છે, તેમ પરાભમાં છે ? અથવા પ્રત્યક્ષ અધિકરણાર્થપણે પુત્વ - શબ્દરૂપ ગમનીય છે તેમ જ - શબ્દરૂપ ગમનીય છે ?
સપસંગ કાંક્ષામોહનીય કર્મ વેદન કહ્યું, હવે તેનું બંધન• સૂત્ર-૪ર :
ભગવાન્ ! જીવો કાંn મોહનીય કર્મ બાંધે ? હા, બાંધે. ભગવાન ! જીવો કાંઇ મોહનીય કર્મ કઈ રીતે બાંધે ? ગૌતમ ! પ્રમાદરૂપ હેતુ અને યોગરૂપ નિમિત્તથી બાંધે. ભગવન તે પ્રમાદ શાથી થાય છે ? ગૌતમ / યોગથી. ભગવતુ ! યોગ શાથી થાય છે ? ગૌતમ! વીર્યથી. ભગવન ! વીર્ય, શાથી પેદા થાય ? ગૌતમ શરીરથી. ભગવત્ ! શરીર શાથી પેદા થાય ? ગૌતમ ! જીવથી.
એ રીતે ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, ૫રયકાર પરાક્રમ છે. • વિવેચન-૪ર :
પ્રમાદરૂપ લક્ષણ હેતુથી, પ્રમાડું - મધ આદિ. અથવા પ્રમાદ ગ્રહણથી મિથ્યાત્વ, અવિરતિ, કષાય લક્ષણ બંધના ત્રણ હેતુ કહ્યા. એ પ્રમાણે ઈષ્ટ છે અને પ્રમાદમાં તેનો અંતભવ છે. કહ્યું છે કે – મુનીન્દ્રોએ આઠ ભેદે પ્રમાદ કહ્યો છે – અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, મતિભ્રંશ, ધર્મમાં અનાદર, યોગમાં દુપ્રણિધાન આઠે
છોડવા.
યોગ - મન વગેરેનો વ્યાપાર, તે જ્યાં હેતુ છે, તે તે રીતે બાંધે છે. આ રીતે યોગને કર્મબંધનો ચોથો હેતુ કહ્યો.
હવે પ્રમાદાદિનો હેતુફલ ભાવ દર્શાવતા કહે છે – આ પ્રમાદ ક્યાંથી થાય છે ? “ક્યાંથી ઉદ્ભવે છે ?” એમ પાઠાંતર છે.
વન - મન વગેરેનો વ્યાપાર, પ્રમાદનો ઉત્પાદક યોગ છે ? કેમકે મધાદિનું સેવન અને મિથ્યાત્વાદિ ત્રણ રૂપ પ્રમાદ, મન વગેરેના વ્યાપારથી જ સંભવે... વીર્ય - વીાિરાય કર્મના ક્ષય અને ક્ષયોપશમથી ઉત્પન્ન જીવ પરિણામ વિશેષ... વીર્યના બે ભેદ - સકરણ અને કરણ. તેમાં અલેશ્ય કેવલીને સમસ્ત ડ્રોય તથા દેશ્ય પદામિાં કેવલજ્ઞાન-દર્શન ઉપયોગવાળાનો ચેપ્ય સહિત અખલિત પરિણામ છે. અકરણવીર્ય. અહીં તે અધિકાર નથી.
પરંતુ સાલેશ્ય જીવનો મન-વચન-કાયરૂપ સાધનવાળો આભપ્રદેશના પરિસ્પંદરૂપ જે વ્યાપાર તે સકરણવીર્ય, તેનું ઉત્પાદક શરીર છે. કેમકે શરીર વિના વીર્ય ન થાય. જો કે શરીરનું કારણ એકલો જીવ નથી, કર્મ પણ છે તો પણ કર્મનું કારણ જીવ છે. માટે જીવના પ્રાધાન્યથી શરીરનું કારણ જીવ કહ્યો છે.
હવે પ્રસંગવશાત્ ગોશાલકના મતને નિષેધતા કહે છે – એ રીતે ઉક્ત ન્યાયથી કાંક્ષા મોહનીય કર્મ બંધક જીવ સિદ્ધ થાય છે તો પુરુષાર્થ સાધક ઉત્થાનાદિ હોવું જોઈએ. પણ ગોશાલકના મત માફક ન હોવું જોઈએ એમ નહીં, તે નિયતિથી જ પુરષાર્થની સિદ્ધિ માને છે. કહ્યું છે - નિયતિથી જે પ્રાપ્ત થવાનું તે અવશ્ય થાય છે. • x • જીવો ગમે તેટલે પ્રયત્ન કરે તો પણ ન થવાનું થતું નથી અને થવાનો નાસ નથી. આ રીતે પ્રમાણિક નિયતિ સ્વીકારાય તો પ્રત્યક્ષ સિદ્ધ પુરુષાર્થનો અપલોપ થાય છે.
સ્થાન - ઉઠવું - X - X - ઉંચું ફેંકવું, નીચું ફેંકવું આદિ ઘન - શારીરિક પ્રાણ, વીર્ય - જીવનો ઉત્સાહ, પુરપાર - પુરુષત્વ અભિમાન, ઈષ્ટ ફળને સાધનાર પુરુષકાર તે પરાક્રમ અથવા પુરુષની ક્રિયા, તે પ્રાયઃ શ્રી ક્રિયાથી પ્રકર્ષવાળી થાય છે, માટે વિશેષતાપૂર્વક તે પુરુષકારનું અહીં ગ્રહણ કરવું. પરTM - શત્રુનું નિરાકરણ... કાંક્ષા મોહનીય કર્મનું વેદના અને બંધ હેતુસતિ કહ્યો, હવે તે જ કર્મની ઉદીરણા અને બીજું દર્શાવવા કહે છે –
• સૂત્ર-૪૩ -
ભગવન્! શું જીવ પોતાની મેળે જ ઉદીરે છે ? આપમેળે જ ગë છે ? આપમેળે જ સંવરે છે ? હા, ગૌતમ! તેમજ છે.
ભગવના જે તે આપમેળે જ ઉદીરે છે . ગë છે. સંવરે છે, તો શું ઉદીર્ણ ઉદીરે છે ? અનુદીને ઉદીરે છે? અનુદીર્ણ અને ઉદીરણા યોગ્યને ઉદીરે છે ? કે ઉદયાનંતર પશ્ચાત્ કર્મને ઉદીરે છે ? ગૌતમ ! તે ઉદીર્ણ, અનુદીર્ણ કે ઉદયાનેતર પણand કમને નથી ઉદીરતો પણ અનુદીર્ણ અને ઉદીરણા યોગ્ય