________________
- - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ -
-
11
જે
च वातादिजनितोऽभिष्यन्दो भवति, तस्माच्च सर्वे रोगाः प्रादुष्यन्तीति, उक्तं च
"वातात्पित्तात्कफाद्रक्तादभिष्यन्दश्चतुर्विधः ।
પ્રવેન નાયરે પોર, સર્વનેત્રમવાર. T ” “તથા પર્વ એટલે આંખોનો રોગ. એ આંખોનો રોગ બે પ્રકારે છે : એટલે ૧. ગર્ભમાં રહેલાને પણ ઉત્પન્ન થાય છે, અને ૨. જન્મ્યા પછી પણ થાય છે.
તે બે પૈકીની- “પ્રથમ અવસ્થામાં એટલે કે ગર્ભમાં રહેલાને જો એ રોગ થાય, તો તેને અનેક પ્રકારનો એ રોગ થાય છે : એટલે કે – ૧. દૃષ્ટિભાગ ઉપર પ્રાપ્ત નહિ થયેલું તેજ તેને જાલંધ' એટલે જન્મથી
માંડીને જ અંધ બનાવે છે. એ જ તેજ; જો એક આંખમાં ગયેલું હોય તો તેને કાણો' બનાવે છે. તે જ; તેજ જો લોહી સાથે મળી જાય તો તેને “લાલ આંખવાળો' બનાવે છે, તે જ; તેજ જો પિત્તની સાથે મળી ગયું હોય, તો તેને “પીળી આંખોવાળો બનાવે છે. તે જ; તેજ જો શ્લેષ્મની સાથે મળી ગયું હોય, તો તેને “ધોળી
આંખોવાળો બનાવે છે, અને ૬. તે જ; તેજ જો વાયુની સાથે મળી ગયું હોય, તો તેને વિકૃત
આંખોવાળો બનાવે છે. અને “બીજી અવસ્થામાં એટલે કે જમ્યા પછી જો એ રોગ થાય, તો તેને વાતાદિકથી “અભિષ્કન્દ નામનો નેત્રરોગ થાય છે અને તેનાથી સઘળાય નેત્ર રોગો પ્રગટ થાય છે, કહ્યું છે કે
“પ્રાયઃ કરીને નેત્રોના સર્વ રોગોને કરનાર ભયંકર ‘અભિષ્યન્દ' વાતથી, પિત્તથી, કફથી અને રક્તથી એમ ચાર પ્રકારનો થાય છે.” ૬ - તથા “ણિમિ'
તથા “મિય'ની વ્યાખ્યા કરતાં પણ ફરમાવે છે કે – “તથા ‘ક્ષિ િરિ નાચતા સર્વશીરાવવાનામશિર્વાતિ” |
»
૪
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org