________________
૨૫૪
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ ————
140
कटविदहनं तीक्ष्णापातत्रिशूलविभेदनं, दहनवदनैः ककैधेरैः समन्तविभक्षणम् ।।१।। तीक्ष्णैरसिभिदीप्तैः कुन्तैविषमः परश्वधैश्चक्रेः । परशुत्रिशूलमुद्गरतोमरवासीभूषण्डीभिः ।।२।। सम्भिन्नतालुशिरसश्छिन-भुजाश्छिन्नकर्णनासौष्ठाः । fમત્રદિયોરશના મિત્રા-fક્ષyદ: સુકુછી રૂા. निपतन्त उत्पतन्तो विचेष्टमाना महीतले दीनाः । नेक्षन्ते त्रातारं नैरयिका: कर्मपटलान्याः ।।४॥ छिद्यन्ते कृपणाः कृतान्तपरशोस्तीक्ष्णेन धारासिना, क्रन्दन्तो विषवीचित्वच्छविभिः परिवृताः, संभक्षणव्यापृतैः । पाठ्यन्ते क्रकचेन दारुवदसिना प्रच्छिन्नबाहुद्वयाः, कुम्भीषु त्रपुपानदग्धतनवो, मूषासु चान्तर्गताः ।।५।। भृज्ज्यन्ते ज्वलदम्बरीषहुतभुग-ज्वालाभिराराविणो, दीप्ताङ्गारनिभेषु वज्रभवने-ष्वङ्गारकेषुत्थिताः । दह्यन्ते विकृतोर्ध्वबाहुवदनाः, क्रन्दन्त आर्तस्वनाः,
पश्यन्तः कृपणा दिशो विशरणा-स्त्राणाय कोनो भवेत् ?।।६।।" ઘોર પાપકર્મના પ્રતાપે નીચતમ નરક ગતિમાં પડેલા આત્માઓની પ્રતિક્ષણ કેવી ભયંકર દશા થાય છે તેનું વર્ણન કરતાં ટીકાકાર પરમર્ષિ ફરમાવે છે કે – દરેક ક્ષણે દારુણ રીતે તેઓના કાનોનું છેદન થાય છે, તેઓનાં નેત્રોને ઉખેડી નાખવામાં આવે છે, તેઓના હાથોને અને પગોને ફાડી નાખવામાં આવે છે, હૃદયને બાળવામાં આવે છે, કમ્મરના ભાગને સળગાવી દેવામાં આવે છે, તીણ ત્રિશૂળના કારમા ઘાથી તેઓને વિશેષ પ્રકારે ભેદવામાં આવે છે અને અગ્નિ જેવા મુખવાળા એ જ કારણે ભયંકર એવા કંકોથી તેઓનું ચારે બાજુએથી ભક્ષણ થાય છે ? અર્થાત્ તેઓનું કોઈ પણ અંગ એવું નથી કે જેના ઉપર દરેક ક્ષણે ભયંકરમાં ભયંકર પીડા પરમાધાર્મિક અસુરો દ્વારા ન થતી હોય.' ‘તીણ તલવારો દ્વારા, ચળકતા ભાલાઓ દ્વારા, વિષમ કુહાડાઓ અને ચક્રો દ્વારા તથા “પરશુ, ત્રિશુલ, મુદ્ગર, તોમર, વાસી અને ભુષઢી’ નામનાં શસ્ત્રો દ્વારા સારી રીતે ભેદાઈ ગયેલ છે તાલ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org