________________
સંઘના માણસને બહુ માર્યા. વાચક અને સંઘ આગળ નાઠા અને તે લેકે કાકડી અને રીંગણાં મારતા પાછા દેડ્યા. બે ત્રણ જણને . તે ઘણું વાગ્યું. કુદકા મારતા ઘણા લોક નાસી ગયા. તે લોકોએ આ કલેશ જાણી જોઈને કર્યો હતે. અમે કંઈપણે જાણતા નહોતા. આ લડાઈમાં એક શ્રાવકને પગ ભાંગે, એકનું માથું ફૂટયું. અમે લોકે કેઈ ન જાણે હેવી રીતે છાનામાના નાસીને ઠેકાણે આવ્યા.
હવે વિજયદેવના પક્ષવાળાઓ કચેરીમાં જઈ તરકેને લાંચ આપી આપીને પોતાના હાથમાં કરી લીધા. તે સ્વેચછાએ આપણને કંઈજ સહાયતા કરીનહિં. ઉલટા તે લેકેએ તે આપણને દેષિત ઠરાવ્યા.
હારે આવી હકીકત બની, વ્હારે આપણે સંઘ એકઠા થયે. સંઘે વિચાર કર્યો કે, આ કાર્ય ભાનુચંદ્રજીને સેંપવું જોઈએ. સંઘનાયક ઠાકર સિઘજી, ઠાકર હાંસજી, (કે જે રાજબાઈને બધુ થતે હતો) રાજમાન્ય શાહ બી. જગજીવન, પીઠના સંઘવી વિમળ વીરૂદાસ ( હાંસલદેને પુત્ર ) સંઘમુખ્ય શાહ વીરજી ભીમાના પુત્ર હીરજી, સિભૂજ (ગંગાબાઈને બંધુ), ઠાકર લાલજી ધનજી,
પુજી, શાહ સિંઘજી આંબા, શા છ, સંઘવી રાયમલ્લ, હેને પુત્ર ચાયમલ, ઈદલપુરના પારેખ જાવડ લાલા, પારેખ પાલા સિવજી એ બધાઓએ મળીને મહને આપની પાસે મેક છે.”
હારે દર્શનવિજયજીથી બધી હકીકત જાણું લીધી, મ્હારે ખાસ આવશ્યક કાર્ય જાણ સિદ્ધિચંદ્રજીને કહ્યું કે –“હવે એ ઉપાય કરવો જોઈએ કે જેથી સંઘની લાજ રહે.” સિદ્ધિચંદ્રજીએ કહ્યું
હું તાબેદાર છું આપ જે કંઈ આજ્ઞા કરે, તે કરવાને તૈયાર છું.” તે પછી સિદ્ધિચંદ્રજી દર્શનવિજયજીને સાથે લઈ પહેલાં સમાચાર આપી, બાદશાહ પાસે ગયા. સિદ્ધિચંદ્રજીએ કહ્યું –
સુલતાનજી, આ મહારા ગુરૂભાઈ આપની પાસે આવ્યા છે. ” પછી બધી વાત કહેતાં સુલતાને પૂછયું:–“ હમે એ શે ગુન્હ કર્યો હતે, કે જેથી હમને માર્યા.” દર્શનવિજયજીએ કહ્યું – તહેવારના
[ ૭૬ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org