Book Title: Aetihasik Ras Sangraha Part 4
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
૧૧૪
જે કહઈ તે કરવું જે કરઈ તે તિમ હાઉ, અલગું નવિ કરવું ભેદ મકરસ્યો કે ઉ. સુણું સાવય સાવી કહઈ એ ધિન ગુરૂરાજ, જૂઓ તેહનું કરણ એ તો વહઈ હજી લાજ; તે તરણ તારણ એ વિજાણંદસૂરિંદ, સેવા એ ગુરૂની કરવી મનિ આણંદ.
૧૧૫
છે ઢાલ છે
હિ .
૧૧૭
૧૧૯
મરૂમંડલિ સીપીઈ વિજયદેવ માસિ; 10 વિજયતિલકસૂરતણું શૂભ અછઈ જિહાં પાસિ. ૧૧૬
તિહાં મુનિ શ્રાવક ભાવસ્યું જાય વંદન કાજિક વાર તેહ ભટ્ટારકે નવિ જાવું મુઝ રાજિ. સંઘવી મહાજલ ભલે ધમ્મતણે તે થંભ;
પાંચ રૂપઈઆ દિનપ્રતિ દેહરઈ ખરચ નહી દંભ. ૧૧૮ 15 દાતા સંવેગી સદા ફ્લિાવંત ગુણવંત
તે તે ગુરૂનઇ વીનવઈ અવધારે માહંત. વિર પરંપરિ હીરગુરૂ બીજા જે કે સૂરિ, કુણુિં નવિ શૂભ નિધિઉં જસ નામિં સંકટ દૂરિ. ૧૨૦
વારિઉં એ નવિ જાયસ્પઈ થાસ્ય ફિરી વિધ; 20. અવિચારિઉં નવિ કીજીઈ કાં ન ધરે શુભધ.
એક અવિચારિક સૂરિપદ બીજુ ભિન્ન વષાણુ, ત્રીજું લેષિ લિખિત તે ચેાથું વારિઉં ગાન. શૂભ નિષેધ એ પાંચમું અવિચાર્યા એ કીધ; હાથે આવિવું કાં પૂએ કહીઈ સહુ અપ્રસિદ્ધ
[૧૩૯ ]
૧૨૧
૧૨૨
૧૨૩
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302