Book Title: Aetihasik Ras Sangraha Part 4
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 293
________________ કે કરઈ સીઅલ ઉચાર ઉપધાન વહઈ કે સાર; કે માલારેપણુ કી જઈ ધર્મદાસસાહિં જસ લી જઈ. ૧૬૩ વિસા બદા કેસવ ધર્મધારી કરતિ જગમાં હિંગેરી; શ્રીગુરૂ જિહાં જિહાં પધારઈ મુદ્દાઇ લહણ વધારઈ. ૧૬૪ 5 પ્રભાવના પૂજા અંગ એમ ઓચ્છવ અધિકા રંગ; તપગપતિ એ ઘણું જ આયુ અવિચલ હાયે અતી. ૧૬૫ છે ઢાલ છે રાગ ધન્યાસી. - ઉધારમાં હિં. 10 આવઈ આવઈ ઋષભને પૂત્ર ભારતનુ૫ ભાવસ્યું છે. એ દેસી. નડાલાઈ નગરી સેહામણું એ, તિહાં વસઈ ઈmનિધાન તે, સંઘપતિ ગુણુભર્યો એ સીપા વીરપાલ કુલદિનમણુ એ, મેહાજલ ગુણગેહ તે, મનેર બહુ ધરઈ એ. ચાર બંધવની જોડલી એ, ચાંપા કેસવ પ્રધાન તે, કૃષ્ણ ગુણમણી એ; જસવંત સંઘવી અતિભલે એ, વલી જયમલ વડવીર તો, કાકે બહુ ગુણ એ. કમરાજ ગુણરાજ જેડલી એ, 20 મેહાજલના સુપુત્ર તે, ગુણમણિ આગરા એક નાથા નારાયણ દીપતા એ, કેસવવંશ અવતંસ તે, લખ્યમી કરતિ ઘણું એ. વદ્ધમાન રૂડે સેહામણુ એ, ચાંપાનંદન સુખકાર તે, જગજન મેહતા એ 25 ધનરાજ સુખરાજ બેલિ ભલી એ, કૃષ્ણાનંદન ગુણવંત તે, ગુણગણ શોભતા એ. ૧૬૯ [ ૧૪૪]. 15 Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302