Book Title: Aetihasik Ras Sangraha Part 4
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 297
________________ હથિઆરબંધ સહસ સુણ્યા એ, વલી ઉપરિપંચસત્ત તે, માઝનઈ જાણિઈ એ. કે આવ. ૧૮૯ દેવગાયન સમ ગાયના એ, ગાય ગીત રંગ રેલિ તે, રીતિ ભલીપરિ એક 5 તિમ નારી કેકિલ સરિ એ, રૂષિ ભસમાનિ તે, ગાય ગેલિસિઉ એ. કે આવ૦ ૧૯૦ ભારેછડ ગાડાં ઘણાં એ, થાકાં જન વિશ્રામ તે, તરસ્યાં જલ પીઈ એ; વીસ સહસ માણસ ભલાં એ, 10 શ્રાવક અવર લેક તે, પાર ન પામીઈ એ. કે આવ. ૧૯૧ વાર્ટિ જે જે ગરાસીઆ એ, લયા તાસ ગરાસ તે, ચાર નાસી ગયા એક પાલીતાણુઈ પધારીઆ એ, ચ્ચાર એડિ નીંસાણ તે, ગુહિરાં ગડગડઈ એ. કે આવ૦ ૧૯૨ 15 .. ••••••••••••• પંચશબદ ભેરી ભલી એ, તિવલ નફેરી નાદ તે, સરણાઈ ભલી એ, કે આવ૦ ૧૪ વીણ તાલ મલ વલી એ, 20 ઘુઘરના ઘમકાર તે, પેલા પેલઈ ઘણું એક ડુંગર મેતી વધાવીઓ એ, નવ નવ નાટારંભ તે, ગીત ગુંજતણું એ. કે આવ૦ ૧૯૪ પર મંડાવી સાકરજલિ એ, એલચી વાસિત સાર તે, કુમકુમે છાંટણાં એ; 25 ચેકી ચકલઈ સુભટ ઘણું એ, દીસઈ કામે કામિ તે, સંઘપતિ સેવકા એ. કે આવ૦ ૧૫ ગિરી ગરાસીઆ જે છૂતા એ, ઊઠી ગયા તે અપાર તે, અતિ અપમાનીઆ એક [ ૧૪૮ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302