Book Title: Aetihasik Ras Sangraha Part 4
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
સીરેહસંઘ આવીએ એ, રાય તિહાં અષયરાજ,મિલીઆ રંગ ઘણુઈ એ. કે આવ૦ ૧૮૩ જોડિ નીસાણની રાય દીઈ એ, વલી દીઈ સુભટના ગ્રંદ તે, હરષિ બોલાવી આ એક 5 આણુ કહી નિજ નુપતણી એ, સાજ ભલઈ સંઘ સાથિ તે, સીરેહીથી સંચરઈ એ.કે આવ૦ ૧૮૪ પાટણિ દેવ જુહારીઆ એ, કુણગિરિ કી મંડાણ તે પહતા સંસિરઈ એ;
સંઘ ઘણું આવી મિલઈ એ, 10યાત્રા કરી બહુ ભાવ તે, હરષ ઘણુઈ કરી એ તિહાંથી ચાલ્યા ઉલટ ઘણુઈ એ, સંધ આવ્યો સિરજ તે, તેજ અધિક તપઈ એ કે આવ. ૧૮૫ દેસી મનિઆસિઉં મિલી એ,
કરઈ વીનતી ગુરરાજ તે, યાત્રા કારણિ એ; 15 રાજનગરીસંઘ સામર્શે એ,
લકઈ કીદ્ધ મંડાણ તે, ચોમાસું ફાગુણતણું એ. કે આવ૦ ૧૮૬ વિજાણંદસૂરી આવીઆ એ, વલી વાચક સિદ્ધચંદ તે ભાવવિજ્ય ભલા એક પંડિત મુનિ બહુ પરવર્યા એ, 20 સાધુ સવાગત માન તે, બીજા સહુ મિલી એ. કે આવક ૧૮૭ સાધુ દર્શનિ થઈ પાંચસઈ એ, સ્વપરપષ્યના જાણિ તે, વાણિ અસી સુણી એ, બારસઈ સેજવાલાં ભલાં એ,
એકશત રથનું પ્રમાણ તે, ઉંટ અઢીસઈ સવે એ. કે આવ. ૧૮૮ 25 પંચસઇ સાર તુરંગમા એ, તેતા તે અસવાર તે, સુભટ સવે મિલી એ,
[ ૧૪૭ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302