Book Title: Aetihasik Ras Sangraha Part 4
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
જાણી ગિરિને ગરાસીઓ એ, આ માણસ મેલિ તે, કઈ કિમ દુહવી એ. કે આવ૦ ૧૬ અહ્મ હકમ વિણ એણુઈ ગિરિ એ, ન ચડઈ કે નરનારિ હૈ, તુમ જન કિમ ચડઈ એ; 5 કહઈ સંઘપતિ નૃ૫ હકમસિઉં એ, યાત્રા કરઈ સહુ લોક તો, લાગ કયે તુાતણે એ. કે આવ. ૧૭ બેહસિ કરંતાં સુભટ સવે એ, સજજ કર્યા હથીઆર તે, હક્કારવ હૂઆ એક
નાઠા ગિરિના ગરાસીઆ એ, 10 પઈઠા જઈ ગઢિ ગામિ તે, સંઘદલિ વીંટીઓ એ. કે આવ. ૧૮ નિવારઈ માણસ ભલાં એ, ઠામિ ગયા સવે તેય તે, મીનતિ બહુ કરઈ એ, સંઘદલ બલદેવી કરી એ,
છાના છપીઆ તેહ તે, કઈ મુઝ કાંઈ દીઓ એ. કે આવ. ૧૯ 15 સંઘ સવે યાત્રા કરઈ એ, નિરભય થઈ રલી આતિ તે, પુણ્ય પોતઈ ભરઈ એ; સૂરજિકુંડિ તનુ શુચિ કરી એ, જોતિ પષાલી સાર તે, સાર કેસર ઘસઈ એ. કે આવ૦ ૨૦૦
••••••••••••••••••••• 20
; અરચઈ દેવ સુભાવસિર્ફ એ, ભાવન ભાવઈ એહલાસિ તે, માગ ન જનતણે એ. કે આવ-૨૦૧ અગર ધૂપ તિહાં મહઈ મહઈ એ,
એક ગાયન નાચંત તે, એછવ અતિઘણુ એ 25 એમ દિન દસ તિહાંકણિ રહ્યા છે, દિન દિન ભેજન દાન તે, સંઘનઈ બહુ માનસિઉં એ. કે. ૨૦૨ વીસ સહસ માણસ ભલાં એ, નિત નવલાં પકવાન તે, જાસક સહુ જમઈ એ;
[ ૧૪૯ ].
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302