Book Title: Aetihasik Ras Sangraha Part 4
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
૨૧૧
ગુજરધરથી સહુ સંધિં એ, પાઠવી આ પરધાન તે, શાંતિવિજયગણું એક સંઘ વિનતી સઘલી કરી એ, પધારઈ ગુરૂરાજ તે, રાજનગર ભણી એ. કે આવ૦ ૨૧૦
છે ઢાલ છે
રાગ ધન્યાસી. રાજનગરિ ગુરૂરાજ પધાર્યા ભવિયણ અતિ આણંદ જી; ધર્મધ્યાન બહુમાન ઉપાય પામઈ પરિમાણંદ જી.
દાન દઈ બહુ ગુરૂઉપદેસિં પાલઈ સીલ સુભાવિ જી; 10 તપતાઈ વરભાવન ભાવિ ધન વાવઈ ગુરૂ આવિ જી. ૨૧૨
વાચક વિબુધ બહુ મુનિ પરવરીએ રાજઈ શ્રીગુરૂરાજ જી; વિજયતિલકસૂરિ પટપને દીપાવઈ ધર્મકાજ છે. ૨૧૩ ઉદયવંત અધિકે મહિમંડલિ પ્રતિપ જગ ઉપગારી છે;
મેરૂમહીધર મહી રવિ સસિહર સાયર થિરતા ધારી છે. ૨૧૪ 15તિહાં લગઇ એ આસીસ અનોપમ તાય બહુ નરનારી છે,
એ ગધારી બહુ હિતકારી સાચો પરઉપગારી છે. ૨૧૫ સંવત સસિ રસનિધિ મુનિ વરસિં પિસ સુદિ રવિકરગિંજી; રાસ રચિઓ એ આદર કરીનઈ શાસ્મતણુઈ ઉપયોગિ જી. ૨૧૬ વીસલનયરિ કેસવસા નંદન ધિન્ન સમાઈ માય છે; 20 શ્રીરાજવિમલવાચક સીસ અનોપમ મુનિવિજયવિઝાયછે. ૨૧૭
તાસ સીસ પભણુઈ બહુ ભગતિ દર્શનવિજય જ્યકારી છે; તે ગુરૂની હું આણુ આરાધું જેણુઈ લાજ વધારી છે. ૨૧૮ નયર બરહાનપુરમંડણ મેટે શ્રીમનમેહનપાસ છે; તાસ પ્રસાદિ એ વિસ્ત મહિમંડલિ એ રાસ છે. ૨૧૯ 25એ ગીતારથ જગહિતકારી તેહ તણે હું દાસ છે;
[૧૫૧]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 298 299 300 301 302