Book Title: Aetihasik Ras Sangraha Part 4
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
૧૭૦
૧૭૧
૧ર.
હરચંદ સંઘવી બહુ ગુણી એ, દાની વિનઈ અપાર તે, જયમલ સુત વડે એક ઋષભદાસ લક્ષ્મીદાસ ભલા એ, જસવંતના જસવંત તે, રૂપિં રાજતા એ. 5નિજ નિજ વંસ વધારતા એ, વટશાષા વિસ્તાર તે, દિન દિન વાધયે એક ચારબંધવ સીહ સારિષા એ, કરઈ યાત્રા વિચાર તે, વિમલાચલતી એ.
પૂજ્ય વાંદજઈ ઉલટ ધરી એ, 10 તેડી જઈ મરૂદેસિ તે, ઉચ્છવ ઘણા કરી એ,
ઋાર બંધવ ચિતિ આવીઉં એ, જેવરાવી મુહુરત સાર તે, એછવ રંગ ઘણા એ. સંઘપતિ વિનતી બહુ કરઈ એ, સંઘ આગલિ સુજાણ તે, યાત્રા કારણે એક 15 સંઘ મુખ્ય સા કરે.ભલે એ. ઠાકુરસી સુત તાસ તો, વલી શ્રાવક સુણે એ. સા રૂપે જેસિંગજી એ, વલી સા જી પ્રધાન તે, ના સુત વડે એ,
સા તેલા સુત રૂઅડે એ, 20 સૂરજી અતિ સુકમાલ તે, ચંદ્રસેન સુત વડે એ.
ધના ટીલા બહુ જોડલી એ, હે મરૂ સુત તાસ તે, અતિહિં શોભતા એક સા ભેજે વલી શેભતે એ,
સા ફૂલ મનમાં ગેલિ તે, મુનિજન પષત એ. 25 સા વેલો બહુ હષર્યું છે, મનહર સામલ સાથિ તે, ચારે સુત ભલા એક
[૧૪]
૧૭૩
૧૭૪
૧૭૫
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302