Book Title: Aetihasik Ras Sangraha Part 4
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
૧૪૯
તેહઈ પણિ તે મનિ મયલે બેલિઉં નવિ પાલઈ પહેલે એહની તે મુંકે આસ તુટ્યા ગપતિ લીલવિલાસ. પટા લિષીઆ ઠામે ઠામિં વિજયાણંદસૂરીનામિં; ધરમ જાણ કર્યો હો મેલ તેણુઈ કીધો છેકર પેલ. ૧૫૦ 5લિખ્યા બોલથી ગપતિ ચૂક્યો તે માર્ટિ એ ગપતિ મુક્યો ગચ્છનો નહી એસ્યું સંબંધ જૂદા હુઆ એ જાણે પ્રબંધ. ૧૫૧ પાંચ નગરિ પાંચ લેખ મુકયા રાજનગર પંભાતિ નહી ચૂક્યા બહેનપુર સૂરતિમાંહિં દર્શન જુદું કરઈ ઉછાહિં. ૧૫ર સિવપુરી નડેલાઈ જાલેરિ મહાજલ કરઈ જાતનિ રિ, 10 ગછ આવ્યે સઘલે હાર્થિ વાચક પંડિત મુનિ સાથિં. ૧૫૩
શાંતિદાસથી એ રીસાણે અપયશ જગમાંહિં ગવાણે ગુજરાતિથી વિહાર કરાવ્યે વલતે તે દુષ ઉપા. ૧૫૪ મરૂમડલિ ભાષરિ સેવઈ નિજકરણીનાં ફલ લેવઈ; હવઈ વિજાણંદસૂરિંદ કરવાડઈ અતિ આણંદ.
૧૫૫ 15 જંબુસરિ આગ્રહ જાણી પૂજિ ચઉમાસી ચિત્તિ આણી, સીર સંડાધીશ તાસ લિષિત કરાવી જગીસ. સંઘિ તિહાં ગુરૂનઇ તેડાવ્યા કરવાડાના સંઘસિવું આવ્યા; ડિલેઈઈ કીદ્ધ મંડાણ સંધેડાને સંઘ સુજાણું.
૧૫૭ આવી સામહિ8 તિહાં કીધ કીધા એછવ અતિહિં પ્રસીદ્ધ; 20 પુણ્યવિજય વાચકપદ આપ્યું ભેટ્યા પાસ લેઢણુ પુણ્યથાપ્યું. ૧૫૮
સંપેડઈ પૂજ્ય પધાર્યો તિહાં શ્રાવક ભાવ વધાર્યો, સીરિ ગુરૂજી પધારઈ લાભ ઝાઝા તિહાં તે વધારઈ. ૧પ૯ તેહવઈ આવિ તેડું ખંભાતી પધારે ગુરૂ શિવતાતી;
વેગિ ગુરૂરાજ તિહાં આવ્યા સંઘ સહુઈન મનિ ભાવ્યા. ૧૬૦ 25તિહાંથી રાજનગરિ સીધાવ્યા શાંતિ ભાવવિજય મનિ ભાવ્યા; વાચકપદ તેહનઈ દીધાં કાજ સઘલાં સંઘનાં સીધાં.
૧૬૧ ભાગી તપગચ્છરાય જેહનઈ નામિં નવનિધિ થાય, વિવહારી શ્રાવક ભાવિ ધન પરચઈ ઉલટ આવિં.
[ ૧૪૩]
૧૫૬
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302