Book Title: Aetihasik Ras Sangraha Part 4
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 290
________________ કહઈ ગપતિ શ્રીવિજયદેવસૂરિ તાસ તણે આદેસ રે, હોસ્પઈ તે હું કરીસિ પ્રતિષ્ટા માહરઈ એહ વિસેસ રે; સૂરતિને સંઘ કહઈ પ્રભુ સુણઈ લષિઉં આવિર્ક છઈ એવ રે, રાજનગરનઈ સંધ્રિ પાઠવિર્ષ માણસ આસ હેવ રે. ૧૩૦ 5 આજકાલિ પણિ તે આવેસિઈ કર સઘલાં કામ રે, શુભ મૂહૂરત સાચવ પ્રભુજી નહી એ વિલંબને ઠામ રે, તવ પ્રભુ વેગિ સૂરતિ પધાર્યા રહી દિન નિ મંડણિ રે, રાનેરિ થઈ વરીઆવિ પધાર્યા ભરૂચિ કીદ્ધ મંડાણ રે. ૧૩૧ કયરવાડાને સંઘ તિહાં આવી પધરાવ્યા ગુરૂરાજ રે, 10 માણસ સહસ દસ તિહાંકણિ મિલિઉં એક પ્રતિષ્ઠા કાજ રે, બિંબ અઢીસઈ નાહાનાં મેટાં ૩ણ પિત પાષાણ રે, કરઈ પ્રતિષ્ઠા સંઘ સભાઈ અંજન વાસ સુવાન રે. ૧૩૨ પાંચ દિવસ સંઘભગતિ કરી બહુ ધૃત સૂષડી અપૂટ રે, ચાર સહઈ વલી યાચક અધિકા મિલિઆ બાંધઈ મેટ રે, 15 સંઘ સઘલ પહેરાવઈ વસ્ત્રિ નવનવે બહુ મૂલ રે, જણ પ્રતિ આપી સર્વ સંધ્યા યાચકજન અનુકૂલ રે. ૧૩૩ રૂપઆ દસ સહસ વ્યય કીધા સીધાં સઘળાં કાજ રે, તે દિનથી ધન સંતતિ સુખ ભરિ વાગ્યે અધિકી લાજ રે; સંઘ લાવ્યા સહુઈ નિજઘરિ વષાણુ સુણઈ નિતમેવ રે, 20 કરઈ પ્રભાવના સામીવત્સલ માસકલપ ગુરૂ હેવ રે. ૧૩૪ તાલ છે ૧૩૫ 25 રાજનગરથી મોકલ્યું માણસ એક ગુરૂ પાસિ; તે વલતું નવિ લષી દઈ તે જો તસ આસિ. બીજું ત્રીજું તિમ વલી તેહની તેહજ રીતિ; સીષ દેઈ વાલઈ નહી દંભ ધરઈ નિજચિત્તિ. [ ૧૪૧ ] ૧૩૬ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302