Book Title: Aetihasik Ras Sangraha Part 4
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
5
10
15
તેણુઇ પ્રતિષ્ઠા દિન લગઈઁ રાખ્યા તે ત્રિણુિ ક્રૂત; તે દિન વાલ્યા પછી સવે વાલાવ્યા એ સૂત. રાજનગરે ભાતિમાં ષિષ્ણુ અલગુ' મંડાવિ; ગછભેદ વલી તેણુઇ કી કાંઈઇ ચિત્તિ વિભાવિ તે સુણી રાજનગરતણા સંઘ વિચારઇ ચિત્તિ; એથી એતેા નીંપનુ એ નહી કુહુના મિત્ત.
રાગ, માલવી ગાડા.
20
૧૩૭
Jain Education International 2010_05
૧૩૮
સુરસુંદરીના ઢાલની દેસી.
શ્રીમુનિવિજયના સીસ સાહાયા શ્રીદેવવિજય ઉવઝાયા; ગુરૂભાઈ દનના સ ભાયા નિજ ગછપતિ વચન ઉજાયા. ૧૪૦ સાધુ પરિકર સઘલા બેલી સંધ સમુદાય સઘલેા મેલી; કરઇ વીનતી શ્રીગુરૂ પાસð સુણા વીનતી સહૂ એમ ભાસઇ. ૧૪૧ મેલ કીધા હતા વિજયદેવિ થયુ ભિન્નપણુ તેહની ટેવિ; એહના મનમાંહિ હતુ કૂડુ એઇ લણું દેષાડયું ભુંડું. ૧૪૨ અન્નારઇ હવઇ તુો નાથ મત કરયા તેના સાથ; કૂડા કપટીસ્યુ ન કરો સગ મનમઇલાસ્સુ કિસેા રંગ. કૃષિ ધાયા ન ઉજલ કાગ તેસિઉં નહી આપણેા લાગ; જેહનઇ નહી વચનની મામ તેહનું સિઉં આણુઇ કામ. પુરૂં સઃ—
For Private & Personal Use Only
૧૩૯
વારીતા જે નિવ રહઇ વેાલાન્ગેા નિવ જાય; મેહુલિઉં ટારસસીદરૂ જિમ ભાવઇ તિમ જાય. શ્રીવિજયાણું દસૂરિદ્ર હુઇ વાચ સુણેા નહી ક્ દ; તસ કહેણુ કરો અંગીકાર પણિ ભિન્નપણું નહી સાર. જો આપણું તેહનઇ મિલિઆ તેા વાંક ન ગણવા સલીઆ; 25 એમ વાર વાર નહી વારૂ મન હાથિ કરા ઉપચારૂ, કહઇ સંઘ સુણા ગુરૂરાજ એહ સાથિ નહી અદ્ભુ કાજ; જેણઇ હીરસ ગનઇ હેલ્યા તેહ સિઉં વલી તુાન” ભેલ્યા. ૧૪૮
[ ૧૪૨ ]
૧૪૩
૧૪૪
૧૪૫
૧૪૬
૧૪૭
www.jainelibrary.org

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302