Book Title: Aetihasik Ras Sangraha Part 4
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
વલી ગીત અદ્ભારાં જિમ તુમે કુહુ તિમ કી જઈ, એમ નહી કહઈ વલતું અવર ઉપાય ધરી જઈ. •••••••••••••••••••••••••••••••••••••••••
૧૦૭
૧૦૮ -
10
૧૦૯
૧૧૦
15
શ્રીવિજયદેવસૂરિ વિજયતિલક રાજ, એ બિહુનાં ન ગાવાં તે સહી સમરઈ કાજ. પ્રભુ પભણુઈ એહવું અમથી એ નવિ થાય, સુણી ઉત્તર એહવે તે આવ્યા તિમ જાય; ચોમાસામાંહિં વરસતઈ વરસાતિ, નવસારીથી તે પ્રીતિવિબુધ આયાતિ. વડી નદી ત્રિણિ તે વાહણિ ઉત્તરી જાણિ, આસાઢ વદિ સાતમિ બાર ગાઉથી માનિ, તેણઈ સાસન હેલિઉં કહેવાયું જગમાંહિ, ષિણ અલગું માંડિલું ગભેદપણું તિહાઇ. શ્રીવિયાણુંદસૂરિ તે પણિ મનમાં નાણિઉં, તે દેશી સઘલે શ્રાવકિ મન તે તાણિઉં; રાજનગર ખંભાત સૂરતિનઈ સંધિં લષીઉં, આદેસ તુમારઈ આચારજિ સહુ સુષિઉં. તે ઉપરિ અલગુ ષિણ એ કુણ ગછ રીતિ, એમ આણ કુમારી ન હુઈ જણાય ચિત્તિ, વિણ આણુિં કીધું તો તસ દેવી સીષ, છાવરસ્ય જે તે વારૂ નહી એ દષ. લષઈ વિજયદેવસૂરિ કારણિ કીધું એવ, સાગરમાં જાતાં શ્રાવક રાષણ હેવ; વાંચી તે સંઘિ કર્યો વિચાર તે ઊંડે, મેલ ધર્મ જાણુનઇ કીધુ પણિ નહી રૂડે. આગલિ એ ન ચાલઈ જિમ હૂતું તિમ કી જઈ, પૂછઈ નિજ ગુરૂનક તે કહઈ છેહ ન દીજઇ;
[ ૧૩૮]
૧૧૧
20
૧૧ર
25
૧૧૩
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302