SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ વલી ગીત અદ્ભારાં જિમ તુમે કુહુ તિમ કી જઈ, એમ નહી કહઈ વલતું અવર ઉપાય ધરી જઈ. ••••••••••••••••••••••••••••••••••••••••• ૧૦૭ ૧૦૮ - 10 ૧૦૯ ૧૧૦ 15 શ્રીવિજયદેવસૂરિ વિજયતિલક રાજ, એ બિહુનાં ન ગાવાં તે સહી સમરઈ કાજ. પ્રભુ પભણુઈ એહવું અમથી એ નવિ થાય, સુણી ઉત્તર એહવે તે આવ્યા તિમ જાય; ચોમાસામાંહિં વરસતઈ વરસાતિ, નવસારીથી તે પ્રીતિવિબુધ આયાતિ. વડી નદી ત્રિણિ તે વાહણિ ઉત્તરી જાણિ, આસાઢ વદિ સાતમિ બાર ગાઉથી માનિ, તેણઈ સાસન હેલિઉં કહેવાયું જગમાંહિ, ષિણ અલગું માંડિલું ગભેદપણું તિહાઇ. શ્રીવિયાણુંદસૂરિ તે પણિ મનમાં નાણિઉં, તે દેશી સઘલે શ્રાવકિ મન તે તાણિઉં; રાજનગર ખંભાત સૂરતિનઈ સંધિં લષીઉં, આદેસ તુમારઈ આચારજિ સહુ સુષિઉં. તે ઉપરિ અલગુ ષિણ એ કુણ ગછ રીતિ, એમ આણ કુમારી ન હુઈ જણાય ચિત્તિ, વિણ આણુિં કીધું તો તસ દેવી સીષ, છાવરસ્ય જે તે વારૂ નહી એ દષ. લષઈ વિજયદેવસૂરિ કારણિ કીધું એવ, સાગરમાં જાતાં શ્રાવક રાષણ હેવ; વાંચી તે સંઘિ કર્યો વિચાર તે ઊંડે, મેલ ધર્મ જાણુનઇ કીધુ પણિ નહી રૂડે. આગલિ એ ન ચાલઈ જિમ હૂતું તિમ કી જઈ, પૂછઈ નિજ ગુરૂનક તે કહઈ છેહ ન દીજઇ; [ ૧૩૮] ૧૧૧ 20 ૧૧ર 25 ૧૧૩ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy