Book Title: Aetihasik Ras Sangraha Part 4
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
15
સંપદા સેહઈ મનડું મેહઈ લહઈ સમકિત જન ઘણા, જિહાં જિહાં ગછપતિ પધારઈ તિહાં તિહાં નિત્ય વધામણા; વાચક શ્રીમેઘવિજય મુનિવર નંદિવિજય વાચકવરૂ,
ધનવિજય ઉવઝાય અધિકે ધરમકામ ધુરંધરૂ. ૧૫ર૩ 5 વિજયતિલકસૂરિ પાટિ પધરૂ, દેશ વિદેસિં વિચરઈ જયકરૂ; નિજવૈરાગિ સેવઈ જન ઘણું, તપતેજિ કરી રૂપ સેહામણું.
સહામણા શ્રીદેવવિજય નિરૂપમ વિજયરાજ વિખ્યાત એ, દયાવિજયવાચક વાચકપ્રભુ શ્રીધર્મવિજય સુજાત એક
વિઝાયશ્રીસિદ્ધચંદ ચંદા આઠ વાચક સંપ્રતિ, 10. પંડિત મુનિવર ઘણે પરિકર તેહ સાથિં ગપતી. ૧૫ર૪
વાચક પંડિત મુનિવરિ સંભાતે, સેવઈ ગુરૂપદ જનમન મેહતે; વાદવિવાદિ વયરી ભંજીઓ, જ્ઞાનકલાઈ બહુજન રંજીએ. રંજીઓ બહુજન ગુણે ભરિએ જ્ઞાનદરીઓ સાર એ, દિનદિન પ્રતિ તસ ઉદય અધિકે થાઈ બહુ જયકાર એક સસિ સૂર તારા મેરૂ સારા જિહાં ભૂ રત્નાકરા, તિહાં લગઇ પ્રતિપિો એહ ગપતિ વિજયાણંદસૂરીશ્વરા.૧૫ર ૫
છે ઢાલ છે
રાગ ધન્યાસી. 20 એમ એ તપગચ્છાતિ ગુણ ગાયા શ્રીવિજયતિલકસૂજિંદા જી;
ભણતા ગુણતાં સુણતાં સહજિ ઘરિ ઘરિ હાઈ આણંદા જી. ૧૫ર૬ સંવત સોલ ત્રિહંતર્યા વરશે પિસ માસ અજૂઆલી છે; બારસિ બુધવારિ શુભ વેલા વિજય મૂહૂરત નેહાલી છે. ૧૫૨૭
આચારજિપદ થાયું અવિચલ વિજયતિલકસૂરિ નામિં જી; 25વિજય નામ દીપાવિ૬ જગમાં ચિહુ દિસિ રાષિઉં નામ છે. ૧૫૨૮ વિજયતિલકસૂરીસ પટેધર કીધુ જગ વિખ્યાત છે; સંવત છત્તરિ પિસ અજૂઆલી તેરસિ દિન સુપ્રભાત છે. ૧૫ર૯.
[ ૧૭ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302