Book Title: Aetihasik Ras Sangraha Part 4
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 284
________________ લેષ લગે ગુરૂરાજનઈ જી અછઈ પ્રતિષ્ઠા કાજ; આસિ દીઓ અનુચાનનઈ જી અહ્મ મરથ આજ. સુણે ૭૩ ના લષી આવી ગુરૂતણી જી ફિરી લષીઓ વલી લેખ; આણું લહી દીવાણુની છે કે ન ધરઈ તે દ્વેષ. સુણે ૭૪ તે પણિ તેણુઈ નકારિઉં જ કામને થયા એ વિલંબ મનમયલું તવ ઉઘડિઉં છ લીખ ન લાગઈ અંબ. સુણે ૭૫ ગુરૂપષિને કાગળ લખ્યું છે એ સિઉં કીધું કાજ; આચારજિપદ રાષીઉં છ ન રહી આપણી લાજ. સુણે ૭૬ ગુરૂ વલતું તેહનઈ લષઈ જી કારણ બઢું એક 10 સમવાય સહુ હાથે કરીજી કરસિઉં તુમ મનિ તેહ. સુણે ૭૭ તે કાગલ હાથે ચડ્યો છે રાજનગરનો સંઘ; ગુરૂનઈ તે જણાવિઉં છ કરઈ પ્રતિજ્ઞા ઉલંધ. સુણ૦ ૭૮ વલી એક વાત નવી સુણે જ પાષી ષામણ ઠામિ; નામ ન લિઈ અનુચાનનું છ કિમ ચાલઈ તે કામ, સુણે ૭૯ 15ત્રીજઈ પષિ તવ કેવિ જી વિદ્યાવિજય ભણુતિ; પંન્યાસ પ્રમુખ ષમાલિઉં છ એમ કાં ગુરૂ બેવંતિ. સુણે ૮૦ સે ભણઈ રીતિ વડાતણું જ દીઠી તિમ મિં કીધ; નામિ તમે ષમાવજી તિમ સહૂ એહ પ્રસીધ. સુણે ૮૧ તવ મન વિષ્ણુ નામ ઊચારિઉં છ ક્રિયા ચલાવી તામ; 20 એમ કરતાં કિમ ચાલસ્વઇ છે રહસ્ય કિમ એ મામ. સુણે ૮૨ એક વિચાર અલગ કરી જી થાઈ ન અનુચાનક આવી પૂછાઈ અનુચાનનઈ જી કહઈ જિમ વાધઈ વાન. સુણે ૮૩ રાજનગર ખંભાતિને છ સંધ લષઈ વલી લેષ; તપગપતિ પદ એમ કસિહંજી કરસિહં અતિહિં વિશેષ.સુણે ૮૪ 25 હવડાં દેવું નહી ભલું જ સંઘતણે એ ભાવ; વિજયરાજ વાચક વરૂજી વીનવઈ સહજ સભાવ. સુણે ૮૫ સંઘવયણ ન ઉલંઘીય છે કાં કરે એહ આકૃષ્ટિ, તાણુતાં પ્રભુ તૂટસ્થઈ હાથથી જામ્ય વિછૂટિ. સુણો૮૬ [૧૫] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302