Book Title: Aetihasik Ras Sangraha Part 4
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
बीजो अधिकार.
ચોપાઈ સુણ હવઈ બીજો અધિકાર વિજય જયકારીત એ સાર; વિજયતિલકસૂરિ સરગિ પહૂત તેહનું આગલિ એહવું સૂત.
ઉ૩ - ૧ 5વિજયદેવસૂરિ કીધ પ્રપંચ મેલતણે તે માંડ સંચ ખંભનયરિ તે કદ્ધ સંકેત આવ્યા તિહાં પણિ ન મલિઉં ચેત. ૨ વિજયાણુંદસૂરિ ફિરી આવી આ મરૂમંડલ ભણી મનિ ભાવી આ વિજયદેવ ખંભાતિ રહ્યા લોક તેહના મતિ અતિ ગહગહિયા. ૩
મારું તિહાં રહી પારણુઈ ચાલણહાર આવ્યા બારણુઈ; 10 વાર્ટિ જાતાં તુરકિં ગ્રહ્યા ઉંટ પુઠિ બાંધ્ય તે વહ્યા.
પગિ બેડી હાથે દસકલા એણું પરિ દિવસ ગયા કેતલા; કરઈ દંડ મુંકાઈ તેહ દુષ દીઠઉં અતિ તિહાં નહી રેહ. પેટલાદ હાકિમ એમ કીધ બાર હજાર મુદ્રા તેણુઈ લીધ;
છૂટા મjમડલિ તે ગયા તેહઈ મનિ ઉજલ નવિ થયા. 15વલી કાવ્યતરાં માંડ્યાં ઘણાં વચન ચાલવઈ મેલજતણું;
માહોમાંહિ મેલવાનિં મિલઈ પણિ કેઈય નવિ જાણુઈ કલઈ. ૭ ધરમવિજયવાચક મુનિ મિલઇ તેહનું મન તેમાં હિં ભલઈ સાગર છતાં ન થાઈ મેલ તેણઈ તે ચાલ્યો જાઈ ભેલ. ૮ વિચરતા આવઈ ગુજરાતિ રાજનગરિ સહ્ય બહુ ભાતિ, 20 ધમ્મવિજય તિહાં સહિયા ચોમાસિવિજયદેવ પણિતિહાં રહ્યા
ઓલ્લાસિ. ૯ દૂહા, હવઈ નિસુણે આગલિ વલી જેહ હો સંબંધ
તેહ સંષેપિં હું કહું દુલહ જગિ લેભધ. 25 ધમ્મવિજય વાચક વરૂ હૃતિ જેડનઈ આસ;
આચારજપદવી તણી પુણ્ય ન પૂરે જાસ.
૧૭
[૧૨]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302