Book Title: Aetihasik Ras Sangraha Part 4
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
10
છય દર્શનહિ જે કે ધરઈ શમતા શુભચારી, તેહ પણિ નિસંદેહ પાસઈ જિનમતિ તે શિવપુરી. દેસના ૧૫૧૭. સુમતિ સુભ પરિણામ રા મંત્ર નવપદ તે જ;િ મેહ મમતા કપટ છાંડી સીલપાલ તપ તપે. દેશના ૧૫૧૮ 5એણી પરિ શુભભાવ ધરતા ધરમ કરતા પ્રાણીયા, કેપિ સુરપુર કેપિ સિવપુર અનંતસુખ તે પામીઆ દેસના ૧૫૧૯ એમ જાણું હઈય આણ જેનવાણી ન ભૂલીઈ; લહો દર્શન સુખ અનંતાં પરથરિ કાં ખૂલી. દેસના ૧પર)
છે. હાલ
સગ ધન્યાસી.
નંદિષેણની સઝાયની દેસી. દેશના ગુરૂની સુણી પ્રાણું ઘણું, સમતિ પામઈ તેહના નહી મણા; કે ગુરૂ વચને હાઈ કમના, કુમત કદાગ્રહ છાંડઈ મનતણું.
ત્રાટક. મન મયલ છાંડઈ સંગતિ માંડઈ હીરગુરૂ ભગતા તણી, વ્રત બાર સાર ઉચ્ચાર કરતા દેશીઇ કે સિવ ભણ; કે મેહ છાંડી લઇ સંયમ તજી મતિ ઉપાધિની,
તે આપિ કલપી કરઈ સાગરિ સર્વ ધર્મે બાધિની. ૧૫૨૧ કે જીવ સરલા સય નવિ બૂઝતા, સાગરમતમાંહિ બહુ મુંઝતા; 20તેણઈ જાયે મરમ જિક હતો, છાંડ્યા દૂરિ તેણુઈ તેહ છે.
તેહ તે સાગર તજઈ નાગર આદર ગુરૂવયણુડાં, દાન સીલ તપ જે ભાવ ચ્યારઇ સાચવઈ તે યણુડાં એમ અનેક પુર નગર ગામિં લાભ હેઈ અતિઘણું,
શ્રીવિજયાણંદસૂરિ દીપઇ વાદ જીપઈ પરતણું. ૧૫૨૨ 25દિન દિન દીપઈ સૂરજિ સમોવડિ, ચંદ્રકલાપરિવાધઈ તડા વડિં; સેવકજનની ટાલઈ આપદા, છત્રીસસૂરિગુણ સહઈ સંપદા.
[૧૬]
15
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302