SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ 10 છય દર્શનહિ જે કે ધરઈ શમતા શુભચારી, તેહ પણિ નિસંદેહ પાસઈ જિનમતિ તે શિવપુરી. દેસના ૧૫૧૭. સુમતિ સુભ પરિણામ રા મંત્ર નવપદ તે જ;િ મેહ મમતા કપટ છાંડી સીલપાલ તપ તપે. દેશના ૧૫૧૮ 5એણી પરિ શુભભાવ ધરતા ધરમ કરતા પ્રાણીયા, કેપિ સુરપુર કેપિ સિવપુર અનંતસુખ તે પામીઆ દેસના ૧૫૧૯ એમ જાણું હઈય આણ જેનવાણી ન ભૂલીઈ; લહો દર્શન સુખ અનંતાં પરથરિ કાં ખૂલી. દેસના ૧પર) છે. હાલ સગ ધન્યાસી. નંદિષેણની સઝાયની દેસી. દેશના ગુરૂની સુણી પ્રાણું ઘણું, સમતિ પામઈ તેહના નહી મણા; કે ગુરૂ વચને હાઈ કમના, કુમત કદાગ્રહ છાંડઈ મનતણું. ત્રાટક. મન મયલ છાંડઈ સંગતિ માંડઈ હીરગુરૂ ભગતા તણી, વ્રત બાર સાર ઉચ્ચાર કરતા દેશીઇ કે સિવ ભણ; કે મેહ છાંડી લઇ સંયમ તજી મતિ ઉપાધિની, તે આપિ કલપી કરઈ સાગરિ સર્વ ધર્મે બાધિની. ૧૫૨૧ કે જીવ સરલા સય નવિ બૂઝતા, સાગરમતમાંહિ બહુ મુંઝતા; 20તેણઈ જાયે મરમ જિક હતો, છાંડ્યા દૂરિ તેણુઈ તેહ છે. તેહ તે સાગર તજઈ નાગર આદર ગુરૂવયણુડાં, દાન સીલ તપ જે ભાવ ચ્યારઇ સાચવઈ તે યણુડાં એમ અનેક પુર નગર ગામિં લાભ હેઈ અતિઘણું, શ્રીવિજયાણંદસૂરિ દીપઇ વાદ જીપઈ પરતણું. ૧૫૨૨ 25દિન દિન દીપઈ સૂરજિ સમોવડિ, ચંદ્રકલાપરિવાધઈ તડા વડિં; સેવકજનની ટાલઈ આપદા, છત્રીસસૂરિગુણ સહઈ સંપદા. [૧૬] 15 Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy