Book Title: Aetihasik Ras Sangraha Part 4
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 274
________________ મારી દેડક સાપનઈ મુખિ ઘાલવું એ વિચારણું. દેસના ૧૫૦૩ ધરમવંતનઈ એહ વાચા નહી યુગત ઊચારણા ધર્મહીન ભવહીન હાઈ કહઈ તે અપધારણા. દેસના ૧૫૦૪ એક કહઈ પરકરઈ જે સ્તુતિ ભાવ આણ જિનતણી; 5 તુરક માતંગ રસવતી સમ એહ મતિ ન ભલી ભણી.દેસના ૧૫૦૫ એમ અનેક કુધમ્મ વાણું નવિ સુણઈ તે હિતભણી; તેહને ભવિ સંગ નિવારઈ ઠામિ મતિ રહઈ આપણું. દેસના. ૧૫૦૬ જિન સિદ્ધ સૂરી વાચકા મુનિવર આશાતના કરઈ તેહ તણું; તેહનઈ તે ઈહલોકિ અપજસ થાઈ પરભાવિ રેવણી. દેસના. ૧૫૭ 10 સાધુ જિનસમ કહિએ સાસનિ તેહનઇ કિમ હેલી; અકલંકનઈ તે કલંક દીઈ હેલઈ તે દુરગતિ લીઈ. દેસના. ૧૫૦૮ પરિહરૂ જે પ્રમાદ પાંચઈ જીવનઇ તે અતિ નડઈ; વ્યસન સાતઈ ત્યજવા તિં મુગતિ જાતાં નહી અડઈ. દેસના. ૧૫૦૯ ચાર વિકથા તે નિવારે આપ તારે ભવિજના; 15 કરમિ જે જે ભાવિ ભલીય તેહ ભેગ સુભાવના. દેસના. ૧૫૧૦ કરમ કીધાં કેઈ ન છૂટઈ જેહ જિનશાસન ધણ મલ્લીજિન સ્ત્રીવેદ પામ્યા એહ કરણું આપણું. દેસના૦ ૧૫૧૧ વીર થાયે જમાલિ સૂરિ આણુ ઉથાપી જિનતણી; થયુ કિલમિષ દેવતા તે કરમિં સામતિ અવગણું. દેસના ૧૫૧૨ 20 અંગારમરદક સૂરિ માટે પાંચસઈ મુનિ પરિવરિઓ; કરમપ્રતિ કેઈઇ ન ચાલઈ સહૂઇ મિલી દૂરિ કરિએ. દેત્ર ૧૫૧૩ ચઉદપૂરવધર અનંતા નિગોદિ તે તે ગયા; સૂરિમાર્ટિ નવિ તર્યા તે કરમિં બહુ નરગિં ગયા. દેસના ૧૫૧૪ વલી જે ગુરૂએણ લેપી સુગુરૂપરિ ઉપદેસસ્પાઈ, 25તેહ પણિ વિવહારથી એ નારકી નરગિં હસ્યાં. દેસના ૧૫૧૫ દીજીઈ ઉપદેશ સાચે કદાગ્રહ છાંડીજીઈ; જેહ ગુણ જેહમાંહિ હોઈ તેહ તાણી લીજીઈ. દેસના ૧૫૧૬ [ ૧૨૫ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302